જુનાગઢ : સિંહો હવે, માનવ વસાહત તરફ વળતાં સ્થાનિકોમાં ભય, વન વિભાગ પણ થયું સતર્ક..!
જંગલ વિસ્તારમાં રહેતા સિંહો હવે માનવ વસાહત તરફ આવવા લાગતા લોકોમાં પણ અચરજ સાથે ભયનો માહોલ ફેલાયો છે, ત્યારે માનવ વસાહત તરફ આવતા સિંહોની અવરજવર મુદ્દે વન વિભાગ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી.