Home > Gandhinagar News
You Searched For "Gandhinagar News"
ગાંધીનગર : રિલાયન્સ કંપની નિર્મિત સર્કલનું અનાવરણ, 'ધ ગીર: પ્રાઇડ ઓફ ગુજરાત'નું નિર્માણ
30 Aug 2022 2:48 PM GMT"હવેથી ગાંધીનગરની મુલાકાતે આવનારા તમામ મુલાકાતીઓ માટે ઇન્દ્રોડા સર્કલ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે
ગાંધીનગર : 100 ફૂટ ઊંચા ધ્વજદંડ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશાળ તિરંગો લહેરાવાયો...
13 Aug 2022 2:50 PM GMTચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે વિશાળ તિરંગો લહેરાવાયો100 ફૂટના ધ્વજદંડ પર 30x20નો તિરંગો લહેરાયોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગો લહેરાવાયોઆઝાદી કા...
ગાંધીનગર: રાજ્યના વિવિધ જીલ્લામાં નિકળતી રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન,ગૃહમંત્રીએ યોજી મહત્વની બેઠક
29 Jun 2022 12:33 PM GMTરાજયમાં રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,વિવિધ જિલ્લાઓમાંથી નીકળશે રથયાત્રા, ગૃહમંત્રી હર્ષ સંઘવી કરી સમીક્ષા બેઠક
ગાંધીનગર : ભરૂચના પ્રતિનિધિ મંડળ સાથે જિલ્લાના વિવિધ પ્રશ્ને કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના અધ્યક્ષપદે બેઠક યોજાય...
29 Jun 2022 12:27 PM GMTબેઠક દરમ્યાન ભરૂચ જિલ્લાના વિવિધ અને પડતર પ્રશ્નો અંગે અગત્યની ચર્ચાઓ કરવામાં આવી હતી.
ગાંધીનગર: રાજયમાં શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલાનો આગામી તારીખ 23 જૂનથી પ્રારંભ
21 Jun 2022 10:47 AM GMTરાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં થવાનું છે.
ગાંધીનગર: ભૂલ થવી એ પ્રકૃતિ છે તેમાં સુધારો કરવોએ પ્રગતિ છે,કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યનું કેસરિયા કર્યા બાદ નિવેદન
9 May 2022 12:54 PM GMTદાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ગાંધીનગર સ્થિત કમલ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે વિધિવત કેસરિયો ધારણ કર્યો
ગાંધીનગર : મામલતદાર સહિત 2 લોકો રૂ. 2.60 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા...
25 April 2022 4:01 PM GMTલાખ 60 હજારની લાંચ લેતા ACBની કાર્યવાહીના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગાંધીનગર : ભાજપે આપ્યો AAPને સૌથી મોટો ઝટકો, 3 હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા…
23 March 2022 12:10 PM GMTગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે દરેક પક્ષે કમર કસી લીધી છે.
ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નાબાર્ડ સ્ટેટ ફોકસ પેપર 2022-23નું વિમોચન કરાયું...
18 Jan 2022 1:11 PM GMTનાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાને ધ્યાનમાં રાખી ફોકસ પેપર તૈયાર કરવામાં છે.
ગાંધીનગર: "આપના" વિજય સુંવાળાની ઘર વાપસી, ભાજપનો ભગવો કર્યો ધારણ
17 Jan 2022 11:33 AM GMTગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.
ગાંધીનગર : હવે, વ્હીકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે..!
11 Jan 2022 7:26 AM GMTગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મહત્વની જાહેરાત કરી છે.
કોરોનાનો ભરડો:ગાંધીનગરમાં ફરી શરૂ થશે DRDOની કોવિડ હોસ્પિટલ
5 Jan 2022 6:10 AM GMTગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે કેસ વધતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે