ગુજરાત લોકસભાની ચૂંટણી નજીક આવતા જોડતોડની રાજનીતિ તેજ બની, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત 1500 કાર્યકરો ભાજપમાં ભળ્યા કોંગ્રેસનાં નેતા અને સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ પોતાના સાથે પાર્ટીનાં 400 સ્થાનિક કાર્યકરોને ભાજપમાં જોડાયા By Connect Gujarat 24 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીરસોમનાથ: કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકારને કરવામાં આવશે રજૂઆત કોડીનાર ઉના અને તાલાળાના તમામ ખાંડ ઉધોગ સંપૂર્ણ પણે બંધ થયેલા જોવા મળે છે.જેને કારણે કૃષિ લક્ષી રોજગારી બંધ થઈ ગઈ By Connect Gujarat 27 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત કોંગ્રેસે હાર માટે કમિટીની રચના કરી,2 અઠવાડીયામાં આપશે રિપોર્ટ કોંગ્રેસ દ્વારા જે કમિટીની રચના કરવામાં આવી છે તેમાં તાજેતરમાં પૂર્ણ થયેલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો નું મૂલ્યાંકન કરશે By Connect Gujarat 05 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત કોંગ્રેસની હારનો રિપોર્ટ તૈયાર, હાઇકમાન્ડ ને સોંપવામાં આવશે રિપોર્ટ આખરે કોંગ્રેસને ગુજરાતમાં હારનું કારણ મળ્યું છે. જેમાં કોંગ્રેસ પ્રચાર માટે ઓછો સમય, ઉમેદવાર જાહેર કરવામાં વિલંબ સહિત અનેક હારના કારણો નો રિપોર્ટ તૈયાર કર્યો છે. By Connect Gujarat 19 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ચૂંટણી બાદ કોંગ્રેસમાં વિવાદ,કોંગ્રેસના પૂર્વ MLAએ જગદીશ ઠાકોર વિરુદ્ધ લખ્યો પત્ર રઘુ દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસને હરાવનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે By Connect Gujarat 13 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ બીજા તબક્કાની 93 બેઠક પર પ્રચાર પડઘમ શાંત, તા.5મી ડિસેમ્બરે યોજાશે મતદાન.. ઉમેદવારોએ જાહેર સભાઓ, રેલીઓ, ગજવીને છેલ્લી ઘડી સુધીના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવા માટે પ્રયાસો કર્યા બાદ હવે ચૂંટણી પ્રચારની મુદત પૂરી થઇ છે. By Connect Gujarat 03 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, રાહુલ ગાંધી-જગદીશ ઠાકોર સહિત આ દિગ્ગજ નેતાઓ ઉતરશે મેદાનમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે By Connect Gujarat 15 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ અમદાવાદ: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, ખેડૂતોના દેવા થશે માફ,રૂ.500માં ગેસ સિલિન્ડર ! અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર' નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. By Connect Gujarat 12 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : જુઓ, કોંગ્રેસ પ્રમુખ ખોવાયા હોવાના "કનેક્ટ ગુજરાત"ના અહેવાલ બાદ પ્રમુખશ્રીએ આપ્યો કેવો ખુલાસો..! By Connect Gujarat 09 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn