Connect Gujarat

You Searched For "Kanu desai"

વીજ ગ્રાહકોના હિતમાં “નિર્ણય” : જાન્યુઆરીથી માર્ચ 2024માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો : ઊર્જા મંત્રી કનુ દેસાઇ

12 March 2024 12:47 PM GMT
અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ 1,340 કરોડનો લાભ થશે.

ભરૂચ : ઉર્જામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં ઝાડેશ્વર સબ સ્ટેશનનું ભૂમિપૂજન સંપન્ન

23 Dec 2023 1:33 PM GMT
જેટકોના 66 કેવી ઝાડેશ્વર સબ સ્ટેશનનું ભૂમિપૂજન તથા DGVCLના રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેકટર સ્કીમ અંતર્ગત કામગીરીનો શુભારંભ ઉર્જામંત્રીની પ્રેરક...

વલસાડ: ઉર્જામંત્રી કનુ દેસાઈનું મોટું નિવેદન,ખેડૂતોને 10 કલાક વિજળી આપવા આગામી સમયમાં લેવાશે નિર્ણય

27 Aug 2023 11:00 AM GMT
વલસાડના રેલવે જીમખાના ખાતે રાખી અને હસ્તકલા મેળાનું રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ડાંગ : વઘઇ ખાતે DGVCLની નવિન વિભાગીય કચેરીનો રાજ્યમંત્રી કનુ દેસાઈના હસ્તે શુભારંભ કરાયો…

10 Aug 2023 12:49 PM GMT
રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે DGVCLની નવિન વિભાગીય કચેરીનો શુભારંભ કરાયો હતો

વલસાડ : વાપીથી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્ય નાણાંમંત્રી કનુ દેસાઇના હસ્‍તે શુભારંભ કરાયો

12 Feb 2023 8:28 AM GMT
આ પ્રસંગે મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે શ્રમિક અન્નપૂર્ણા યોજના બંધ કરાઈ હતી. પરંતુ હવે ફરી આ યોજના ચાલુ કરવામાં આવી છે.

મહેસાણા : UGVCLની સમીક્ષા બેઠકમાં ગ્રાહકોની ફરિયાદ માટે 24 કલાક હેલ્પલાઇન નંબર જાહેર કરાયો...

29 Dec 2022 9:55 AM GMT
UGVCLની સમીક્ષા બેઠક દરમ્યાન રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુ દેસાઈના હસ્તે "પાવરિંગ પ્રોસ્પેરિટરી" નામના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

વલસાડ : પડતર પ્રશ્ને ભારતીય કિસાન સંઘના રાજ્ય મંત્રી કનુ દેસાઈના ઘર આંગણે ધરણાં-પ્રદર્શન...

12 Sep 2022 12:06 PM GMT
વલસાડ જિલ્લા ભારતીય કિસાન સંઘ પડતર માંગોને લઈ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વલસાડ : વરસાદના વિરામ બાદ શરૂ કરાયેલ રોડ મરામત કામગીરીનું રાજ્યમંત્રી કનુ દેસાઇએ નિરક્ષણ કર્યું

17 July 2022 4:01 AM GMT
વાપી નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતા વાપીથી નાશિક રોડ અને વાપીથી સેલવાસ રોડ ભારે વરસાદના કારણે ખરાબ થઇ જવા પામ્યા હતા.

અંકલેશ્વર : રાજ્યમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં "વંદે ગુજરાત વિકાસ યાત્રા"નો પ્રારંભ...

5 July 2022 3:02 PM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત શારદા ભવન ખાતે વંદે ગુજરાત વિકાસ યાત્રાનો નાણા ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં...

વલસાડ : નાણાં મંત્રી કનુ દેસાઇના હસ્તે કવાલ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું...

2 July 2022 11:15 AM GMT
રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઇ અને રાજ્ય મંત્રી જીતુ ચૌધરીના હસ્તે ફેબ્રુઆરી માસમાં આ ભવન નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું.

સુરત : મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટે અડાજણમાં યોજાયો જિલ્લા કક્ષાનો "સખી મેળો"

31 May 2022 7:14 AM GMT
રાજ્યના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈના હસ્તે મેળાનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : ઔદ્યોગિક વસાહતોની સમસ્યાનું નિરાકરણ લાવવા કેબિનેટ મંત્રી કનુ દેસાઇએ ઉદ્યોગ મંડળ સાથે યોજી બેઠક

18 April 2022 11:48 AM GMT
ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કનુ દેસાઇએ અંકલેશ્વર ખાતે વિવિધ ઉદ્યોગ મંડળના હોદ્દેદારો સાથે બેઠક યોજી ઉદ્યોગલક્ષી પ્રશ્નો અંગે રજૂઆત સાંભળી હતી.