ભરૂચ : મિત્રની હત્યા કરીને ઠંડે કલેજે લાશના ટુકડા કરી નિકાલ કરવાની ચકચારી ઘટનામાં આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ
ભરૂચમાં મિત્રની હત્યા બાદ તેની લાશના કરવત વડે 9 ટુકડા કરીને ગટરમાં નિકાલ કરવામાં આવ્યો હતો,આ ચકચારી ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.