ભરૂચભરૂચ: વકફ કાયદો અને UCCનો મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ, કતોપોર બજારમાં સ્વંય ભૂ બંધનો માહોલ ! મુસ્લિમ સમાજ દ્વારા ધારણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયોજેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા અને વકફ કાયદા તેમજ યુનિફોર્મ સિવિલ કોડને રદ કરવાની માંગ કરવામાં આવી By Connect Gujarat Desk 22 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઐતિહાસિક ઈદગાહ મેદાન પર રમઝાન ઇદની નમાઝ અદા કરાય, મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા આજરોજ રમઝાન ઈદના પર્વની ભરૂચમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ મેદાન પર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી By Connect Gujarat Desk 31 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : વડોદરા ગેંગરેપના આરોપીઓને ફાંસીના માંચડે લટકાવી દેવાની સમસ્ત મુસ્લિમ સમાજની માંગ... વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી. જોકે, આ ઘટનાના આરોપીઓને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat Desk 08 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ:પૂર્વ MLA મહેશ વસાવાના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ ! ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી By Connect Gujarat Desk 26 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : હૈયા હચમચાવતા રાજકોટ અગ્નિકાંડના મૃતકોને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાય... હૈયા હચમચાવતા રાજકોટ અગ્નિકાંડના તમામ મૃતકોને ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 28 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્યસેહરી દરમિયાન આ સ્વસ્થ અને સ્વાદિષ્ટ વાનગીઓ ખાઓ, તમે આખો દિવસ રહેશે એનર્જી... આ ઇબાદત અને ઉપવાસનો મહિનો છે, જેને રોઝા કહેવામાં આવે છે. By Connect Gujarat 19 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે સમસ્ત મુસ્લિમ સમાજનો વિરોધ... ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર આપ્યું હતું. By Connect Gujarat 02 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મોહરમ પર્વએ કલાત્મક તાજીયા સાથે કતોપોર બજાર જૂલુસોથી ઉભરાયું શહેરના વિવિધ વિસ્તારોમાં રહેલા કલાત્મક તાજીયા જૂલુસ સાથે કતોપોર બજાર ખાતે આવી પહોંચતા મુસ્લિમ બિરાદારોનું માનવ મહેરામણ ઉમટ્યુ હતું. By Connect Gujarat 10 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભાવનગર : 'મોહરમ એ હિજરી સંવતનો પહેલો મહિનો', મુસ્લિમ સમાજના લોકોએ મહેંદી મુબારક મનાવી મોહરમ પયગંબર મોહમ્મદના પુત્ર ઇમામ હુસૈન અને તેમના સાથીઓની શહાદતની યાદમાં ઉજવવામાં આવે છે. જેમાં ભાવનગર મુસ્લિમ સમાજના લોકોએ મહેંદી મુબારક મનાવી હતી By Connect Gujarat 07 Aug 2022Share Twitter Share Whatsapp LinkedIn