નર્મદે હરના નાદ સાથે આગળ વધી રહી છે પંચકોષી નર્મદા પરિક્રમા,તંત્રની વ્યવસ્થાને બિરદાવતા પરિક્રમાવાસી
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરાથી તિલકવાડા ઘાટ વચ્ચે વહેતી ઉત્તરવાહિ ની માઁ નર્મદાની પંચકોશી પરિક્રમા અર્થે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ પરિક્રમા અર્થે ઉમટી રહ્યા છે.