Home > Narmada News
You Searched For "Narmada News"
નર્મદા : સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ચાર્જિંગમાં મુકેલી 20 ઈ-રીક્ષાઓ ભડકે બળી, SOU સત્તા મંડળ તપાસમાં જોતરાયું...
29 Dec 2022 8:32 AM GMTજોતજોતામાં ચાર્જ થઈ રહેલી તમામ પિંક ઇલેક્ટ્રિક રીક્ષા ભડકે બળી કાટમાળમાં ફેરવાઈ ગઈ
નર્મદા : એસટી. બસની સીટ નીચે ડ્રાઈવરે મૂક્યા હતા રૂ. 16.61 લાખના હીરા, જુઓ પછી ક્યાં ગયા એ હીરા..!
3 Oct 2022 12:17 PM GMTઅજાણ્યા તસ્કરે બસમાં ડ્રાઇવર શીટ નીચે મુકેલ લાખો રૂપિયાની રોકડ રકમના હીરા ભરેલા બેગની ઉઠાંતરી કરી હતી.
સગી જનેતા જ બાળકોને ભીખ માંગવા મોકલતા બે બાળકો ટ્રેન મારફતે પહોંચ્યા કેવડીયા, જુઓ પછી શું થયું
3 Oct 2022 6:56 AM GMTગુરુવારે રાત્રે એક 12 વર્ષનો અને એક 10 વર્ષ નો એમ બે બાળકો દિલ્હીના નોઈડાથી ટ્રેનમાં બેસી નર્મદા જિલ્લાના એકતા નગર રેલવે સ્ટેશનએ ઉતર્યા હતા
એક સાથે 3 અર્થી ઉઠતા ગામ હિબકે ચઢ્યું, નેત્રંગ પાસે થયેલ અકસ્માતે પરિવારનો માળો વિખેર્યો
1 Sep 2022 4:37 PM GMTપતિ, પત્ની અને 3 વર્ષની માસૂમ બાળકી મોતને ભેટ્યાં હતાં. બિસ્માર માર્ગે પરિવારનો ભોગ લેતાં પંથકમાં રોષ સાથે ગમગીની ફેલાઈ જવા પામી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી છેલ્લા 48 કલાકમાં 2 મીટર વધી
17 July 2022 2:18 PM GMTહાલ નર્મદા ડેમની જળ સપાટી 119.79 મીટર નોંધાઇ છે. ઉપરવાસ માંથી 46,957 હજાર ક્યુસેક પાણીની આવક થતા જળસપાટીમાં વધારો થયો છે
નર્મદા: કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરની ઉપસ્થિતિમાં વિશ્વ મધમાખી દિવસની ઉજવણી
20 May 2022 12:25 PM GMTમધમાખી ઉત્પાદનને વધુ વેગ આપવા માટે 500 કરોડની જોગવાઈ આ વખતના બજેટમાં કરી છે અને હજુ પણ વધુ જોગવાઈ કરવામાં આવશે
નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટી ખાતે ભાજપના ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું આયોજન
9 May 2022 1:45 PM GMTઆ બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય આદિજાતિ સમાજના લોકોના ઉત્થાન માટે વધુ ક્યા પ્રયાસો કરી શકાય
નર્મદા: મોવી રોડ પર ટેમ્પા ચાલક અને ક્લીનરને આંતરી થયેલ લૂંટના ગુનામાં ચોંકાવનારો ખુલાસો
20 April 2022 12:25 PM GMTટેમ્પા ચાલક અને ક્લીનરને આંતરીને ચલાવાય હતી લૂંટ રૂ. 1.98 લાખના લૂંટના ગુનામાં ટેમ્પા ચાલકની જ ધરપકડ તેમાં ચાલકે જ બનાવ્યો હતો લૂંટનો પ્લાન
નર્મદા : SOU ખાતે મધ્યસ્થીકરણ-ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય અંગે દ્વિદિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સ યોજાશે
7 April 2022 11:15 AM GMTકોર્ટ સાથે જોડાયેલી મધ્યસ્થીકરણ સંબંધિત પાસાઓને પણ આવરી લેવામાં આવશે.
નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તારને "No Drone Zone" જાહેર કરાયો...
30 March 2022 2:14 PM GMTઆ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE) ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ હુકમ ફરમાવ્યો છે
નર્મદા : ઉત્તરાયણની થીમ આધારિત SOU ખાતે યોજાયો લેસર-શો, સહેલાણીઓમાં આકર્ષણ..
13 Jan 2022 10:56 AM GMTનર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણ પર્વની થીમ આધારિત લેસર-શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
નર્મદા : ગરૂડેશ્વર મહાદેવ મંદિરે નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતી યોજાય, રાજ્યમંત્રી રહ્યા ઉપસ્થિત...
31 Dec 2021 6:56 AM GMTનર્મદા જિલ્લાના ગરૂડેશ્વર સ્થિત મહાદેવ મંદિર ખાતે મા નર્મદાના સાનિધ્યમાં નર્મદા મૈયાની સંધ્યા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.