સુરતસુરત : જુગારી પોલીસને જોઈને ભાગીને તાપી નદીમાં છલાંગ લગાવતા મોતને ભેટ્યા,પોલીસ પર લાગ્યા ગંભીર આરોપ ભાગદોડ દરમિયાન આ બંને યુવકો પાળી પરથી તાપી નદીમાં કૂદી ગયા હતા અને નદીમાં ભરતી આવી જતા બંને યુવકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, અને મોતને ભેટ્યા By Connect Gujarat Desk 12 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતભરૂચ: શેરપુરા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા,5 જુગારીઓની ધરપકડ ભરૂચ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે સફળ કાર્યવાહી કરી છે. એ ડિવિઝન પોલીસના પીઆઈ વી.યુ.ગડરીયાની આગેવાની હેઠળ પોલીસ ટીમે શેરપુરા By Connect Gujarat Desk 02 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: જીન ફળિયામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 6 જુગારીની ધરપકડ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 11 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો By Connect Gujarat 25 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : કરજણમાં ગેરકાયદે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર પોલીસનો છાપો, રૂ. 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત... જિલ્લાના કરજણનગરના નવાબજાર વિસ્તારમાં આવેલ જલારામનગરમાંથી પોલીસે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. By Connect Gujarat 29 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅમરેલી : ગેરકાયદે કતલખાના પર પોલીસના દરોડા, ગૌમાંસ સાથે એક શખ્સ ઝડપાયો... અમરેલી શહેરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક શખ્સને ઝડપી પાડ્યો હતો. By Connect Gujarat 08 Nov 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : મહિલા બુટલેગર અને તેના પરિવારનો પોલીસ પર હુમલો, 1 ઇસમની ધરપકડ... અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે વેચાણ તેમજ દારૂ, જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે કાયદેસરની કાર્યવાહીનો ઉચ્ચ અધિકારીએ આદેશ આપ્યો હતો. By Connect Gujarat 17 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઆણંદ: આંકલાવમાં ફાર્મ હાઉસમાં ચાલતી પાર્ટી પર પોલીસની રેડ,25 યુવક યુવતી નશાની હાલતમાં ઝડપાયા આંકલાવના ફાર્મ હાઉસમાં ચાલતી બર્થ ડે પાર્ટીમાં પોલીસે એન્ટ્રી મારી 25 જેટલા યુવક યુવતીઓની નશાની હાલતમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 12 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઆપના નેતાઓએ અમદાવાદના કાર્યાલય પર પોલીસે રેડ કરી હોવાનું ટ્વિટ કર્યું ,પોલીસે કહ્યું અમે કોઈ રેડ નથી કરી રવિવારે મોડી રાતે આપ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદની આપની ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતુ. By Connect Gujarat 12 Sep 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : કાપોદ્રા પાટિયા નજીક આર-21 કોમ્પ્લેક્ષમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું... સ્પાના રૂમોમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી. ના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી By Connect Gujarat 08 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn