Home > Rajkot News
You Searched For "rajkot news"
રાજકોટ : જાહેરમાં દારૂડિયાએ નર્સને પકડી 10થી વધુ તમાચા માર્યા, CCTV વિડિયો સામે આવ્યો...
10 May 2022 1:37 PM GMTદારૂના નશામાં ચૂર આધેડ દારૂડિયાએ નર્સને જાહેરમાં પકડી છેડતી કરી રાહદારીઓએ માર મારી આધેડની સાન ઠેકાણે લાવી
રાજકોટ : ગોંડલ માર્કેટ યાર્ડ લાલ મરચાથી ઉભરાયું, 5 કિમી લાંબી લાગી વાહનોની કતાર...
16 Jan 2022 11:15 AM GMTરાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટ યાર્ડમાં દેશભરમાં પ્રખ્યાત ગોંડલના લાલ મરચાની બમ્પર આવક થવા પામી છે.
રાજકોટ : વીરપુર મતદાન મથકે પોલીસે મતદારને "ઢીબ્યો", વિડિયો થયો વાઇરલ...
19 Dec 2021 9:31 AM GMTરાજકોટ જિલ્લાના વીરપુર મતદાન મથકે પોલીસ અને મતદાર વચ્ચે માથાકૂટ થતાં મુક્કાબાજીના દ્રશ્યો સર્જાયા હતા.
રાજકોટ : શાળામાં બાળકો અને શિક્ષકો માટે IMAની ગાઇડલાઇન, વાંચો કેવા કરાયા સૂચન..!
8 Dec 2021 11:24 AM GMTઓમિક્રોન વેરિયન્ટને લઈને હાલ દેશ અને દુનિયામાં દહેશત જેવો માહોલ જોવા મળી રહ્યો છે,
રાજકોટ : માતાએ 2 માસૂમ બાળકો સાથે કર્યું અગ્નિસ્નાન, ગૃહ કલેશ કે અન્ય કોઈ કારણ જવાબદાર..!
9 Oct 2021 10:52 AM GMTસામુહિક આપઘાતની ઘટનાથી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. માતાએ 2 માસુમ સંતાનો સાથે સામુહિક આપઘાત કરી લેતા
રાજકોટ : શું ગાંઠિયાની બનાવટમાં વાપરવામાં આવે છે વોશિંગ પાઉડર ?
30 Aug 2021 11:48 AM GMTફરસાણના વેપારીઓ ગાંઠિયાની બનાવટમાં ખાવાના સોડાના સ્થાને વોશિંગ પાઉડરનો ઉપયોગ કરતા હોવાનું બહાર આવ્યું છે
રાજકોટ : પત્ની પીડિત પતિએ જેલમાં જવા અપનાવ્યો કંઇક એવો રસ્તો
30 Aug 2021 8:04 AM GMTરાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં પત્નીથી ત્રસ્ત પતિએ લાંબો સમય જેલમાં રહેવાની જીદ પકડી
રાજકોટ : પ્રદુષણના કારણે પાક નિષ્ફળ જતાં ખેડૂતે કર્યો હતો આપઘાત, ગ્રામજનોએ પાડ્યું સજ્જડ બંધ
24 Aug 2021 12:28 PM GMTવેગડી ગામે પ્રદુષણના કારણે કપાસનો પાક નિષ્ફળ ગયો, પાક નિષ્ફળ જતાં ધરતીપુત્રએ કરી લીધો હતો આપઘાત
રાજકોટ : વીરપુરધામ સહિત અન્નક્ષેત્ર સતત 6 દિવસ સુધી બંધ રહેશે, જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી નિર્ણય લેવાયો
23 Aug 2021 8:24 AM GMTજન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખી 6 દિવસ સુધી બંધ રાખવાનો ગાદીપતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ: કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશીર્વાદયાત્રાનો પ્રારંભ, કહ્યું પાટીદાર એટલે ભાજપ
19 Aug 2021 11:36 AM GMTકેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાની જન આશીર્વાદયાત્રાનો પ્રારંભ, યાત્રાનું ઠેર ઠેર કરાયું ભવ્ય સ્વાગત.
રાજકોટ : આજી ડેમ નહી રાખી શકે શહેરીજનોને "રાજી", માત્ર પાંચ દિવસ ચાલે તેટલું જ પાણી
16 Aug 2021 11:00 AM GMTઓછા વરસાદના કારણે ડેમમાં પાણી ઘટયું, રાજકોટ શહેરને કુલ 3 ડેમમાંથી અપાય છે પાણી.
રાજકોટ : કાંગશીયાળી ગામે ચેકડેમમાં ડુબવાથી ત્રણ યુવતીના મોત, પાંચ યુવતીઓ ન્હાવા પડી હતી
13 Aug 2021 10:02 AM GMTચેકડેમમાં ડુબી રહેલી બે યુવતીઓને બચાવી લેવામાં આવી છે જયારે ત્રણ યુવતીઓના જીવ બચાવી શકાયા ન હતાં