ચૈત્ર નવરાત્રી પર દેશના આ દુર્ગા મંદિરોની મુલાકાત લો, પરિવાર સાથે બનાવો યોજના
ચૈત્ર નવરાત્રી દરમિયાન મા દુર્ગાના દર્શન કરવાથી વિશેષ લાભ મળે છે. જો તમે આ નવરાત્રીમાં પરિવાર સાથે ધાર્મિક યાત્રાનું આયોજન કરી રહ્યા છો,તો દેશના કેટલાક પવિત્ર દુર્ગા મંદિરોની મુલાકાત ચોક્કસ લો. આ મંદિરોની આધ્યાત્મિક ઉર્જા અને ભવ્યતા એક અલગ જ અનુભવ આપશે.