Connect Gujarat

You Searched For "#truck"

સુરેન્દ્રનગર: લીંબડી-રાજકોટ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 4 લોકોના મોત

7 Feb 2023 7:47 AM GMT
લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. મંગળવારે સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

આણંદ : ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં 3 લોકોના મોત, જ્યારે ટ્રેક્ટર પલટી મારી જતાં વધુ 3 લોકોના મોત...

6 Feb 2023 10:20 AM GMT
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર ગત મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 લોકોનું ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા.

મહારાષ્ટ્ર: મુંબઈ-ગોવા હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 9ના મોત..!

19 Jan 2023 4:02 AM GMT
ગુરુવારે સવારે જ મહારાષ્ટ્રના રાયગઢથી એક ભયાનક અકસ્માતના સમાચાર આવ્યા છે. અહીં એક ટ્રક અને કારની ટક્કર થઈ હતી જેમાં 9 લોકોના મોત થયા હતા.

અકસ્માતઃ નાસિક-શિરડી હાઈવે પર બસ-ટ્રકની વચ્ચે અકસ્માત, 10ના મોત, અનેક મુસાફરો ઘાયલ

13 Jan 2023 4:34 AM GMT
મહારાષ્ટ્રના શિરડીમાં એક ભયાનક અકસ્માતના થયો છે. અહીં શિરડી હાઈવે પર બસ અને ટ્રકની વચ્ચે ટક્કર થઈ હતી.

વલસાડ: નેશનલ હાઇવે પર ડુંગરી નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, જંબુસરના દહેગામના ડે.સરપંચનું મોત

11 Jan 2023 7:41 AM GMT
ડુંગરી નજીક આવેલા રોલા ગામના હાઈવે ઉપર પુરપાટ ઝડપે દોડતી ઈકો કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘુસી જતા કાર હાઈવે ઉપર પલ્ટી જતા 2 યુવકો ગંભીર રીતે ઘવાયા હતા

સુરેન્દ્રનગર: લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત,10 મુસાફર ઘાયલ

9 Jan 2023 11:55 AM GMT
લીંબડી-અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં 10થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા

વડોદરા-કેવડિયાકોલોની વચ્ચે ટ્રક અને ડમ્પર ભટકાતા, 3 કિ.મી. ટ્રાફિકજામ,બે લોકોનું રેસ્ક્યૂ

5 Jan 2023 5:10 AM GMT
વડોદરા અને કેવડિયાકોલોની વચ્ચે આજે બપોરે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં ત્રણ કિમી સુધી ટ્રાફિક જામ થયો હતો.ફાયર બ્રિગેડે ફસાયેલા બે જણાને બહાર...

વડોદરા : 31st ડિસેમ્બર પહેલા પોલીસ સતર્ક, ટેમ્પોમાં ફર્નિચરની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો જપ્ત કર્યો...

20 Dec 2022 11:42 AM GMT
વડોદરા શહેરમાં 31st ડિસેમ્બર નજીક આવતાની સાથે જ પોલીસ વિભાગ સતર્ક થવા પામ્યું છે. શહેરમાં પ્રવેશતા શરાબના જથ્થાને ઝડપી પાડવા માટે પોલીસ વિભાગની વિવિધ...

પૂરપાટ ઝડપે જઈ રહેલો ટ્રક કરજણ ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગયો, જુઓ CCTV

6 Dec 2022 4:10 PM GMT
પૂરપાટ ઝડપે જઈ રહેલો ટ્રક કરજણ ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગયો

દાહોદ : ગેસના બોટલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લાગી આગ, ટ્રક ચાલક ભડથું થયો

5 Dec 2022 4:07 AM GMT
દાહોદ તાલુકાના જેકોટ નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર હાઇડ્રોજન ઓક્સિજન ગેસના બોટલ ભરેલા ટેન્કર તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કરમાં આગ લાગતા...

અંકલેશ્વર : વેસ્ટ બંગાળ લઈ જવાતા એશિયન પેઇન્ટ્સ કંપનીના કલરના જથ્થાને સગેવગે કરનાર ટ્રક કંડક્ટર ઝડપાયો

13 Nov 2022 12:49 PM GMT
જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એશિયન પેઇન્ટ્સ કંપનીમાંથી વેસ્ટ બંગાળ લઈ જવાતા કલરનો જથ્થો સગેવગે કરવાના મામલે 6 મહિના બાદ ટ્રકનો કંડકટર પોલીસના હાથે ઝડપાયો...

સુરેન્દ્રનગર : લીંબડી-અમદાવાદ હાઇવે પર ટ્રક અને છોટા હાથી ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત, 3 લોકોના મોત...

10 Oct 2022 7:49 AM GMT
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
Share it