Connect Gujarat

You Searched For "Vehicle"

બાઇક ચલાવતી વખતે હેલમેટ અચૂક પહેરજો, હાઈકોર્ટે સરકારને નિયમનું પાલન કરાવવા કર્યું સૂચન

17 Jan 2023 10:06 AM GMT
અમદાવાદ સહિત ગુજરાતભરમાં ટ્રાફિક નિયમો તોડનાર લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

ભરૂચ: મુલદ ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે યુવાનનું મોત, સ્પીડબ્રેકર મુકવાની માંગ સાથે સ્થાનિકોએ કર્યો ચક્કાજામ

11 Jan 2023 6:01 AM GMT
ભરૂચના ઝઘડિયાના મુલદ ગામ નજીક અસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજતા ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર : ગૌવંશ ભરેલા વાહનને અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશન અને પોલીસે ઝડપી પાડ્યું...

4 Jan 2023 1:14 PM GMT
ખરોડ ચોકડી પાસે અગ્નિવીર પ્રાણીન ફાઉન્ડેશનના ગૌરક્ષકો દ્વારા પોલીસના સહયોગથી ગૌવંશ ભરેલા વાહનને ઝડપી પાડવામાં આવ્યું હતું.

રાજકોટ: વ્યવસાયકારે ટ્રકના નંબર પરથી ઘરનું નામ રાખ્યુ, જુઓ વાહન સાથેનો અનોખો સંબંધ

7 Dec 2022 10:49 AM GMT
રાજકોટના વ્યવસાયકારનો તેમની જૂની ટ્રક સાથેનો અનન્ય પ્રેમ જોવા મળ્યો છે. સરકારની નવી પોલિસી મુજબ તેમણે તેમની ટ્રક સ્ક્રેપમાં આપી હતી પરંતુ યાદગીરી માટે...

રાજ્યમાં 15 વર્ષ જૂનું વાહન હોય તો ખાસ વાંચી લો સ્ક્રેપિંગ પોલિસીની તૈયારી

9 Aug 2022 8:02 AM GMT
રાજ્યમાં સ્ક્રેપિંગ પોલિસી ના કારણે, 20 વર્ષથી જૂના વાહનો રસ્તા પર ચાલવા દેવામાં આવશે નહીં.

અમદાવાદ: નકલી પોલીસ બનીને વાહન પર પસાર થઈ રહેલા કપલને કરતા હતા ટાર્ગેટ, આખરે આવ્યા પોલીસ સકંજામાં

19 July 2022 11:56 AM GMT
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી નકલી પોલીસનો ત્રાસ વધી ગયો છે અને જેને લઇ આરોપીઓ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય

ભરૂચ: જંબુસર નગરનાં મોટાભાગના તમામ માર્ગોનુ ધોવાણ,વાહનચાલકોને હાલાકી

11 July 2022 10:23 AM GMT
વરસાદી વાતાવરણ વચ્ચે જંબુસર નગરના માર્ગોનુ ધોવાણ થયુ છે. વિવિધ વિસ્તારોનાં માર્ગો બિસ્માર બનતા વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

અંકલેશ્વર : વાહનચાલકો રહેજો "સાવધાન", હવે આડેધડ વાહન પાર્કિંગ કર્યું તો થશે ટાયર લોક..!

4 July 2022 10:51 AM GMT
આડેધડ વાહન પાર્કિંગ કરતાં લોકો સામે કાર્યવાહી, મુખ્ય માર્ગના વાહનોના ટાયરોને પોલીસે કર્યા લોક

અમદાવાદ CID ના DySPની ગાડીમાંથી ઝડપાયો વિદેશી દારૂ, ડ્રાઈવર સહિત 2 ઝડપાયા

7 Jun 2022 5:25 AM GMT
અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySP શેખની ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ સાથે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે.

ભરૂચ : વાલિયા-માંગરોળ રોડ ઉપર મેરા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત, વન વિભાગ દોડતું થયું

18 May 2022 9:26 AM GMT
વાલિયા માંગરોળ જતા માર્ગમાં મુખ્ય રોડ પર અજાણ્યા વાહન ચાલકે દીપડાને અડફેટે લેતા સ્થળ પર જ દીપડાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે ભટકાયા, જુઓ

5 May 2022 4:27 PM GMT
નર્મદા મૈયા બ્રિજ બની ગયા બાદ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સર્જાતી જટિલ ટ્રાફિકની સમસ્યા તો ભૂતકાળ બની છે પણ આ ફોરલેન બ્રિજ ઉપર અકસ્માતો અને આત્મહત્યાના...

મહેશ બાબુએ ખરીદી ઓડીની ઇલેક્ટ્રિક કાર, આટલા કરોડ છે તેની કિંમત

18 April 2022 11:24 AM GMT
હવે સમય આવી ગયો છે જ્યારે આપણે પ્રકૃતિ વિશે વિચારવાનું શરૂ કરવું જોઈએ. ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગના ખતરા વચ્ચે કુદરત પ્રત્યે લોકોની જાગૃતિ વધી...
Share it