Connect Gujarat

You Searched For "Arvind Kejriwal"

નર્મદા : કેજરીવાલ અને ભગવંત માને ચૈતર વસાવાની મુલાકાત લીધી, મનસુખ વસાવાના AAP પાર્ટી પર શાબ્દિક પ્રહાર..!

8 Jan 2024 10:15 AM GMT
અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન રાજપીપળા જેલમાં કેદ ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા પહોચ્યા હતા.

ભરૂચ : MLA ચૈતર વસાવના સમર્થનના આપના અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને જાહેર સભા સંબોધી

7 Jan 2024 11:38 AM GMT
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને વનકર્મીઓ વચ્ચે બબાલ થતાં ચૈતર વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, નેત્રંગમાં ગજવશે જનસભા

7 Jan 2024 3:46 AM GMT
ગુજરાત વિધાનસભા ચૂંટણીના 14 મહિના બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. હાલમાં ગુજરાતમાં આપ ધીમેધીમે પોતાનો જનાધાર ખોઈ રહી...

અરવિંદ કેજરીવાલ આવશે ગુજરાત, આ જગ્યાએ ગજવશે જંગી જનસભા

26 Dec 2023 4:53 PM GMT
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક જેઓ મંગળવારે ગુજરાતની મુલાકાતે હતા. લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તેમણે પક્ષના કાર્યકરો સાથે બેઠક...

ED એ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું, 21 ડિસેમ્બરે હાજર થવા કહ્યું

18 Dec 2023 3:31 PM GMT
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. EDએ તેમને દિલ્હી...

અરવિંદ કેજરીવાલે કોંગ્રેસના વખાણ કર્યા, રાહુલને પત્રમાં લખ્યું : દાયકાઓ સુધી યાદ રહેશે..!

9 Aug 2023 8:08 AM GMT
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે ફરી એકવાર રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને ડૉ. મનમોહન સિંહને પત્ર લખીને કોંગ્રેસનો આભાર માન્યો છે.

PM મોદીની ડીગ્રી મુદ્દે યુનિ.નો બદનક્ષીકેસ,13 જુલાઈએ કેજરીવાલ-સંજયસિંહને હાજર થવા કોર્ટનું ફરમાન

7 Jun 2023 10:01 AM GMT
આપના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીનામુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજ્યસભા સાંસદ સંજયસિંઘને ગુજરાત યુનિવસિર્ટીએમેટ્રો કોર્ટમાં માનહાનીનો કેસ કર્યો...

અરવિંદ કેજરીવાલ માટે વધુ એક મુશ્કેલી, દિલ્હીમાં CBIની પૂછપરછ વચ્ચે ગુજરાત કોર્ટે મોકલ્યું સમન્સ

16 April 2023 9:02 AM GMT
એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી રહી છે.

અરવિંદ કેજરીવાલ કાલે સવારે તેમના મંત્રીઓ સાથે CBI ઓફિસ જશે, BJP રાજઘાટ પર કરશે વિરોધ..!

15 April 2023 3:21 PM GMT
અરવિંદ કેજરીવાલની સાથે AAPના તમામ મંત્રીઓ, સાંસદો અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રવિવારે CBI હેડક્વાર્ટર જશે.

ગુજરાત હાઈકોર્ટે અરવિંદ કેજરીવાલને 25 હજારનો દંડ ફટકાર્યો, પ્રધાનમંત્રીની ડિગ્રીની કોપી માંગવા બદલ ફટકારાયો દંડ

31 March 2023 12:10 PM GMT
ગુજરાત યુનિવર્સિટીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી વિશે જાણકારી આપવાનો નિર્દેશ કર્યો હતો.

આજે અરવિંદ કેજરીવાલ પાટીદોરાના ગઢ વરાછામાં કરશે રોડ શો,કતારગામમાં સભા

22 Nov 2022 5:08 AM GMT
આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પાટીદોરાના ગઢ વરાછામાં રોડ શો કરશે અને કતારગામમાં સભા ગજવશે. AAPએ વરાછાથી અલ્પેશ કથીરિયા અને કતારગામથી ગોપાલ...

Gujarat Election 2022: ગુજરાતમાં આજે રાહુલ ગાંધીની એન્ટ્રી, PM મોદીની ત્રણ રેલી, કેજરીવાલ કરશે રોડ શો.!

21 Nov 2022 4:54 AM GMT
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ વખતે પણ પાર્ટીએ જીત માટે પૂરી તાકાત લગાવી દીધી છે.