ભરૂચ: દહેજ પોલીસે પાસા એક્ટ હેઠળ આરોપીની કરી ધરપકડ, રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલાયો
દહેજના રાહુલ સુરેશભાઈ રાઠોડ વિરૂધ્ધમાં જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત મોકલી હતી જે મંજુર થઈ જતા આરોપીની ધરપકડ કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપવમાં આવ્યો