Connect Gujarat

You Searched For "Bhuj"

કરછ: ભુજ ખાતે સી.એમ.ની ઉપસ્થિતિમાં કિસાન સન્માન દિવસની ઉજવણી, કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

5 Aug 2021 12:03 PM GMT
રૂપાણી સરકારના 5 વર્ષની ઉજવણી, ભુજ ખાતે યોજાયો કિસાન સન્માન કાર્યક્રમ.

કચ્છ : હવે પોસ્ટ ઓફિસમાંથી મળશે "ગંગાજળ", શ્રાવણ માસને ધ્યાનમાં રાખી શરૂ કરાયું ગંગાજળનું વેચાણ

4 Aug 2021 1:05 PM GMT
શ્રાવણ માસ દરમ્યાન ધાર્મિક વિધિ માટે ગંગાજળ આવશ્યક, લોકોની સુવિધા માટે પોસ્ટ ઓફિસમાં ગંગાજળનું વેચાણ શરૂ.

અમદાવાદ: જાણીતા ગાયક અરવિંદ વેગડાએ ભુજ ફિલ્મના મેકર્સ સામે બાંયો ચઢાવી, જુઓ કેમ

4 Aug 2021 8:57 AM GMT
જાણીતા ગાયક અરવિંદ વેગડાની કનેક્ટ ગુજરાત સાથે વિશેષ વાતચિત, ભુજ ફિલ્મના મેકર્સ સામે નારાજગી વ્યક્ત કરી

કરછ: મને RSS સાથે જોડાવવાનો અફસોસ છે, જુઓ પ્રવીણ તોગડિયાએ કેમ આપ્યું આવું નિવેદન

2 Aug 2021 12:19 PM GMT
પ્રવીણ તોગડિયા કરછના પ્રવાસે, ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી.

ભુજ : હોડકો ગામમાં સદીઓ જુના ભુંગા, રહેવા માટે ભુંગા હજી લોકોની પહેલી પસંદ

17 July 2021 9:18 AM GMT
ભુંગાએ લાકડા અને માટીમાંથી બનતાં વિશેષ મકાનો, હોડકાના રહીશે જર્મનીના મ્યુઝિયમ માટે પણ બનાવ્યો ભુંગો.

કચ્છ : ભુજના ધાણેટી આરોગ્ય કેન્દ્ર ખાતે વેક્સિન ઉત્સવનો પ્રારંભ

21 Jun 2021 8:40 AM GMT
ધાણેટી આરોગ્ય કેન્દ્ર ખાતે રાજ્યમંત્રી વાસણ આહીરની ઉપસ્થિતિમાં વેક્સિન ઉત્સવ યોજવામાં આવ્યો હતો.

કચ્છ : ભુજ શહેરની ખાનગી શાળાએ કોરોનાની સ્થિતિ ધ્યાને લઈ ચાલુ વર્ષની ફી કરી માફ

12 Jun 2021 11:27 AM GMT
તમામ વિદ્યાર્થીઓની આ વર્ષ માટે ફી માફ કરી અનોખી પહેલ કરી છે. જેના કારણે અનેક પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

કરછ: ભુજ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રચાર કાર્ય શરૂ કર્યું, જુઓ ઉમેદવારોને શેના લેવડાવાયા શપથ

17 Feb 2021 7:38 AM GMT
કચ્છનાં પાટનગર ભુજ નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. કોંગ્રેસનાં ઉમેદવારોને ગાંધી બાપુની પ્રતિમાની સાક્ષીએ...

કચ્છ : ભુજના દેશલપર વાંઢાય ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી, જુઓ કારણ

11 Feb 2021 10:22 AM GMT
ભુજ તાલુકાના દેશલપર વાંઢાય ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પીવાના પાણીની સમસ્યાને લઈ ગ્રામજનો દ્વારા વિરોધ નોધાવવામાં...

કચ્છ : ભુજની પોસ્ટ કચેરીમાં રૂ. 8.25 કરોડની ઉચાપત મામલે 3 સબ પોસ્ટ માસ્ટર સસ્પેન્ડ

5 Feb 2021 12:30 PM GMT
કચ્છ જિલ્લાના ભુજ શહેરની રાવલવાડી પોસ્ટ કચેરીમાં સામે આવેલા રૂપિયા 8.25 કરોડના આર્થીક કૌભાંડ મામલે પોસ્ટ વિભાગે અંતે કાર્યવાહી કરી છે. જેમાં પોસ્ટના...

કરછ: ભુજમાં હિટ એન્ડ રન,બેકાબૂ લક્ઝ્યુરસ કારે ટક્કર મારતા 3 યુવાનોના મોત, જુઓ સમગ્ર ઘટના

24 Jan 2021 12:20 PM GMT
ભુજમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં બાઇક નજીક ઉભેલા ચાર યુવાનોને કાર ચાલકે ટક્કર મારતા 3 યુવાનોના મોત નિપજ્યાં હતા જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો...

કરછ: ભુજની સરકારી હોસ્પિટલમાં પત્નીને મળ્યો પતિના સ્થાને અન્ય કોઈ વ્યક્તિનો મૃતદેહ,પછી શું થયું જુઓ

21 Jan 2021 12:52 PM GMT
ભુજની મુખ્ય સરકારી હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે હોસ્પિટલના બેદરકાર સ્ટાફ અને જવાબદારોએ મૃતદેહ બદલી નાખતા ભારે વિવાદ જાગ્યો હતો કચ્છનાં...