Connect Gujarat

You Searched For "crime"

સુરત: શ્રમ આયુક્તના હુકમવાળો બોગસ આદેશ બનાવનાર આરોપીની પોલીસે કરી ધરપકડ,જુઓ કેવી રીતે કર્યું હતું કારસ્તાન

23 Dec 2022 8:32 AM GMT
સુરત શહેર પાંડેસરા પોલીસે નાયબ શ્રમ આયુક્તના હુકમવાળો બોગસ આદેશ બનાવનાર આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ: હોસ્પિટલના કબાટ અને પલંગ નીચેથી માતા-પુત્રીના મૃતદેહ મળી આવ્યા, કમ્પાઉન્ડર પર શંકાની સોય

22 Dec 2022 8:26 AM GMT
અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક હોસ્પિટલમાંથી એક બાદ એક બે મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

રાજકોટ: દેવાયત ખવડ આખરે પોલીસના શરણે ! PMOમાં ફરિયાદ થતા ક્રાઇમ બ્રાન્ચમાં થયો હાજર

16 Dec 2022 1:07 PM GMT
રાજકોટમાં લોકકલાકાર દેવાયત ખવડે બિલ્ડર પર હુમલો કરવાના મામલામાં 10 દિવસ બાદ આરોપી પોલીસ સમક્ષ હાજર થયો હતો.

સુરત : પાકિસ્તાનની ISIને ભારતીય સેનાના સંવેદનશીલ દસ્તાવેજોની લિંક મોકલનાર યુવક ઝડપાયો...

14 Dec 2022 9:42 AM GMT
સુરત શહેરની ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના સંપર્કમાં રહેલા એક વ્યક્તિની ધરપકડ કરી છે.

અમદાવાદ: રામોલ વિસ્તારમાંથી MD ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે બે આરોપીની કરી ધરપકડ

11 Dec 2022 11:22 AM GMT
અમદાવાદ શહેરનો રામોલ વિસ્તાર ગુનાખોરી માટે જાણીતો છે જ પણ હવે ગુનાખોરી સાથે આ વિસ્તાર ડ્રગ્સ માટે પણ જાણીતો બની ગયો છે ત્યારે આ વિસ્તારમાંથી ડ્રગ્સનો...

અંકલેશ્વર: શ્વાનના ગલૂડિયા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ!

11 Dec 2022 9:37 AM GMT
અંકલેશ્વર જીઆઈડીમાં શ્વાનના ગલૂડિયા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારનાર વિકૃત મગજ ધરાવતા નરાધમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સુરત : 7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરે તે પહેલા નરાધમ ઝડપાયો...

9 Dec 2022 11:32 AM GMT
સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં 7 વર્ષીય માસુમ બાળકીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ઘર નજીકમાં જ રહેતા નરાધમે બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી હતી

અમદાવાદ: ગુજરાત ATSનું મોટું ઓપરેશન, રૂ.121.40 કરોડનું 24.280 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું

7 Dec 2022 12:50 PM GMT
વડોદરાના સિંધરોટમાં ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીની તપાસમાં એક અઠવાડિયામાં સતત 2 વખત ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે.

અમદાવાદ: 50 વર્ષ બાદ હત્યાના ગુનાના આરોપીને પોલીસે ઝડપી પાડ્યો, વર્ષ 1973માં વૃધ્ધાની કરવામાં આવી હતી હત્યા

7 Dec 2022 11:59 AM GMT
અમદાવાદ શહેરના સરદારનગરમાં 1973માં થયેલી હત્યાનો આરોપી ઝડપાયો છે. હત્યાના 50 વર્ષ બાદ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે.

વડોદરા : ભાડાની દુકાનમાં છુપાવી રાખેલા ડ્રગ્સના જથ્થા મામલે FSLના રિપોર્ટની જોવાતી રાહ..!

7 Dec 2022 8:33 AM GMT
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારની દુકાનમાંથી ગત મંગળવારે વધુ ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. જેમાં 2 ડ્રમ્સમાં ભરેલું 100 કિલો જેટલું ડ્રગ્સ ટીએસ દ્વારા...

તાપી : વન્ય પ્રાણીના શિકાર કરવા નીકળેલી ટોળકીને પોલીસે દબોચી લીધી, હાથ બનાવટની બંદૂક જપ્ત...

7 Dec 2022 7:13 AM GMT
તાપી જિલ્લા એસઓજી પોલીસે ડોલવણ તાલુકાના આરક્ષિત જંગલ વિસ્તારમાંથી શિકારી ટોળકીને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા : રૂ. 500 કરોડના ડ્રગ્સ મામલે આરોપીને સાથે રાખી ATSનું સર્ચ, ડ્રગ્સ બનાવવાના કેમિકલના 2 બેરલ મળ્યા...

6 Dec 2022 12:49 PM GMT
વડોદરાના સિંધરોટ ખાતેથી પકડાયેલ 500 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીને સાથે રાખી એટીએસ દ્વારા સયાજીગંજ વિસ્તારના પાયલ કોમ્પ્લેક્ષમાં સર્ચ કરવામાં આવ્યું...