Connect Gujarat

You Searched For "damage"

નવસારી : કાલિયાવાડીમાં એપાર્ટમેન્ટના પાંચમા માળની ગેલેરી ધરાશાયી થતાં વાહનોને નુકશાન, મોટી જાનહાનિ ટળી...

16 Jun 2023 9:45 AM GMT
કાલિયાવાડી વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટના પાંચમા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થઈ તૂટી પડતાં નીચે પાર્ક કરેલ વાહનોને મોટું નુકશાન પહોંચ્યું હતું.

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ બન્યો સરકારી બસનો અકસ્માત ઝોન, ફરી એકવાર સર્જાયો અકસ્માત

16 Jun 2023 6:21 AM GMT
ભરૂચના નર્મદા મૈયાબ્રિજ પર ફરી એકવાર અસ્કમાતની ઘટના સામે આવી હતી. જેમાં એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો

જો તમને પણ છે સતત ACમાં રહેવાની આદત, તો એલર્ટ, નહીં તો થઇ શકે છે મોટું નુકસાન

2 Jun 2023 1:57 PM GMT
ઉનાળામાં એસીની ઠંડી હવામાં રહેવું દરેક વ્યક્તિને ગમે છે. નોકરી કરતા હોય છે તે લોકોને આખો દિવસ એસી ઓફિસમાં બેસવાનું હોય છે. જેના કારણે તેઓ ઘરે આવીને પણ...

અમરેલી:કમોસમી વરસાદના કારણે ડુંગળીના પાકને વ્યાપક નુકશાન, ખેડૂતોને આવ્યો રડવાનો વારો

5 May 2023 8:34 AM GMT
કમોસમી વરસાદમાં મગ,તલ,બાજરી અને ઘાસચારા સાથે ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી વરસાદમાં નષ્ટ થઈ જતા ખેડૂતોને પરસેવાની કમાણી કમોસમી વરસાદે છીનવી લીધી છે.

અમરેલી: કમોસમી વરસાદના કારણે કેરી સહિતના પાકને વ્યાપક નુકશાન, ખેડૂતોના માથે આફત

4 May 2023 7:59 AM GMT
છેલ્લા એક અઠવાડિયાથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી કહેરથી અમરેલી જિલ્લામાં કેરી સહિતના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યુ છે

અમરેલી: ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકશાન,5 મે સુધી વરસાદની આગાહી

2 May 2023 10:30 AM GMT
રાજયમાં આગામી 5મી મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમરેલી જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો

ગીરસોમનાથ: કમોસમી વરસાદે કહેર વરસાવ્યો, ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન

30 April 2023 6:04 AM GMT
ગીર સોમનાથ જીલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે

કમોસમી “માવઠું” : પાટણમાં વીજળી પડતા 1 યુવકનું મોત, તો ખેડૂતોના પાકને પણ નુકશાન થયું હોવાની ભીતિ...

29 April 2023 7:30 AM GMT
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાત રાજ્યમાં કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદ વરસ્યો હતો,

વારંવાર બ્લીચ કરવો છો તો થઈ જાઓ સાવધાન...... સ્કિનને થાય છે આ પ્રકારના નુકશાન

14 April 2023 8:54 AM GMT
સામાન્ય રીતે મહિલાઓ ત્વચા પરના ડાર્ક ભાગને છુપાવવા માટે બ્યુટી પાર્લરમાં જઈને બ્લીચ કરાવતી હોય છે. બ્લીચ કરવાથી સ્કીન સાફ થઈ જાય છે અને સાથે સાથે...

ગીરની શાન ગણાતા કેસર કેરીના બગીચાઓને ખેડૂતો કરી રહ્યા છે “નષ્ટ”, કારણ જાણી ચોંકી ઊઠશો..!

9 April 2023 7:42 AM GMT
છેલ્લા પાંચેક વર્ષથી ગીર સોમનાથ જીલ્લામાં કેસર કેરીના પાકમાં સતત થઇ રહેલા ઘટાડાને લઈને કેરી પકવતા ખેડૂતો હવે આંબાના વૃક્ષો કાપી અન્ય પાક તરફ વળી રહ્યા...

ભરૂચ: માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકશાનીનું વળતર આપવાની માંગ, ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયુ

27 March 2023 8:56 AM GMT
વરસેલ માવઠાના કારણે ખેડૂતોને થયેલ નુકશાન બાબતે વળતર ચૂકવવાની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

છેલ્લા 3 દિવસથી સ્માર્ટ સિટી અમદાવાદ બન્યું ભુવાનગરી, AMCને વિવિધ માર્ગો બંધ કરવાની ફરજ..!

24 March 2023 12:42 PM GMT
અમદાવાદ શહેરમાં વગર ચોમાસે ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડ્યા છે.