Home > farmer
You Searched For "Farmer"
છોટાઉદેપુર : જર્જરિત કેનાલોમાંથી બિનજરૂરી પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોનો પાક નષ્ટ
29 March 2022 6:24 AM GMTછોટાઉદેપુરના ડુંગર વાંટ ખાતે ઢાળિયા કેનાલથી કેટલાક ખેડૂતોને ફાયદાની જગ્યાએ હવે નુકશાન વેઠવાનો વારો આવ્યો...
ગીર સોમનાથ : પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયું "નમો કિસાન પંચાયત સંમેલન"
27 March 2022 9:09 AM GMTજિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવાડા ગામે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નમો કિસાન પંચાયત સંમેલન યોજાયું હતું.
અમદાવાદ : રાજ્યમાં સૌ પ્રથમવાર ધંધુકા APMC દ્વારા યોજાય પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ શિબિર
27 March 2022 8:05 AM GMTરાજ્યમાં સૌ પ્રથમવાર અમદાવાદ જિલ્લાના ધંધુકા APMC દ્વારા પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ અર્થે ભવ્ય ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર : ખેતરોમાં હવે ખળી બનાવવાની પ્રથા લુપ્ત, જુની પરંપરા જાળવવા ખેડુતોને અપીલ
26 March 2022 12:02 PM GMTખેતરોમાં તૈયાર થયેલા પાકને રાખવા માટે ખેતરોમાં બનાવવામાં આવતી ખળીઓ હવે લુપ્ત થઇ રહી છે.
ગાંધીનગર : ખેડૂતોને વીજળી આપવા મુદ્દે કોંગ્રેસનો ભારે હંગામો, સરકારને યાદ કરાવ્યુ વચન
25 March 2022 8:26 AM GMTએંકર રાજ્યમાં ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો મુદ્દે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા જવાના ગેટ પાસે ધરણા કર્યા.
રાજકોટ : મરચાંનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની હાલત કફોડી, પણ માર્કેટિંગ યાર્ડ આપે છે સારો ભાવ...
25 March 2022 8:02 AM GMTઘણા દિવસોથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે મરચાંના પાકનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
છોટાઉદેપુર : જીલ્લામાં ખનીજના ભંડારમાં ખનીજ માફિયાઓનું બેફામ ખન્ન , કુદરતી ભંડાર થઈ રહ્યો લુપ્ત
24 March 2022 6:44 AM GMTછોટાઉદેપુર જિલ્લામાં ઘણી ખાણો આવેલી છે. જેનું ખનીજ માફિયા બેફામ ખનન કરી રહ્યા છે જેને લઈને ઓરસંગ નદીના તટ પર પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે
ભરૂચ : બેંકોએ ખેડુતો પાસેથી વસુલ્યું 7 ટકા વ્યાજ, AAPએ કહયું વ્યાજની રકમ પરત કરો
22 March 2022 12:52 PM GMTપાક ધિરાણ પર લેવાયું 7 ટકાનું વ્યાજ રાષ્ટ્રીયકૃત બેંકો સામે AAP કરશે આંદોલન કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
સાબરકાંઠા : ફલાવરનો સારો ભાવ ન મળતા પ્રાંતિજના ખેડૂતોમાં નિરાશા...
20 March 2022 11:37 AM GMTસાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિતના તાલુકામાં મુખ્યત્વે શાકભાજીનું વાવેતર વધુ થાય છે, અને એમાં પણ ફલાવરની ખેતી વધુ થઈ હોય.
ગિર સોમનાથ : વેરાવળ માર્કેટિંગ યાર્ડ ઘઉંથી ઉભરાય, સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી...
16 March 2022 9:09 AM GMTગિર સોમનાથ જિલ્લાના વેરાવળ માર્કેટ યાર્ડ ખાતે ઘઉં, ઘાણા તથા ચણાની આવકમાં વધારો નોંધાયો છે
સુરેન્દ્રનગર : આવળ, બાવળ અને બોરડીના પ્રદેશ તરીકે ઓળખાતા જીલ્લામાં ખેડૂતે કરી દ્રાક્ષની ખેતી
16 March 2022 6:11 AM GMTસુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના ખેડૂતે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર દ્રાક્ષની સફળ ખેતી કરી બતાવી છે
ગીર સોમનાથ : 8 કલાક તો ઠીક, વીજ વિભાગ 4 કલાક પણ વીજળી નથી આપતું : કિસાન સંઘ
15 March 2022 11:12 AM GMTગીર સોમનાથ જિલ્લાના તાલાલા નજીકના ગામોમાં વીજ વિભાગ દ્વારા આકરા તાપમાં પણ પૂરતો વીજ પુરવઠો નહીં અપાતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે