Connect Gujarat

You Searched For "Himmatnagar"

હિંમતનગર : કરોડોના ખર્ચે બનેલ રોડ માત્ર 2 મહિનામાં બન્યો બિસ્માર, સરકાર સામે ઉઠ્યા અનેક સવાલો..

21 Aug 2023 6:39 AM GMT
રાજ્ય સરકારના અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા શહેરોના વિકાસ માટે અલગ અલગ યોજનાઓ થકી વિકાસના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય છે

સાબરકાંઠા: હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ફાયર મોકડ્રીલ અને ફાયર સિસ્ટમનું ટેસ્ટિંગ કરાયું

4 Aug 2023 8:04 AM GMT
અમદાવાદના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટ-માં આગ લાગવાની ઘટના બનાવ સામે જિલ્લાની સિવિલ હોસ્પીટલમાં આવો કોઇ બનાવ ન બને

સાબરકાંઠા: હિંમતનગરમાં કોલેજના વિદ્યાર્થીઓએ વાહન ચાલકોને આપી ટ્રાફિકના નિયમોની જાણકારી

2 Aug 2023 10:31 AM GMT
સાબરકાંઠાના હિંમતનગરમાં યોજાયો કાર્યક્રમ, કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

સાબરકાંઠા:SP વિશાલ વાઘેલાને અનોખી રીતે આપવામાં આવી વિદાય, જુઓ વિડીયો

1 Aug 2023 9:47 AM GMT
સાબરકાંઠા પોલીસ વડાની બદલી, વિશાલ વાઘેલાની બદલી થતા વિદાય સમારોહ યોજાયો.

હિંમતનગર: 6 વર્ષનો આ બાળક સંસ્કૃતના કઠિન શ્લોક બોલે છે કડકડાટ, જુઓ વિશેષ અહેવાલ

31 July 2023 9:00 AM GMT
હિંમતનગરનો 6 વર્ષનો બાળક ચર્ચાનું કેન્દ્ર, સંસ્કૃતના કઠિન શ્લોક બોલે છે કડકડાટ.

સાબરકાંઠા:હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવતા બાળકનો થયો જન્મ,લોકોમાં કુતૂહલ

23 July 2023 9:50 AM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બે નાક ધરાવનારા બાળકનો જન્મ થતા સમગ્ર શહેરમાં ચર્ચાનું કારણ બન્યું છે.

સાબરકાંઠા: હિંમતનગરના ગાયનેક ડોકટર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયા,પોલીસે શરૂ કરી તપાસ

19 July 2023 6:04 AM GMT
જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે અનેક ગાયનેક હોસ્પિટલ કાર્યરત છે પરંતુ કેટલાક ગાયનેક ડોકટર દ્વારા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોય છે

સાબરકાંઠા: ઘરમાં પંખા સાથે છત એકાએક પડી, માતા-દીકરીના નિપજ્યા મોત

18 July 2023 10:27 AM GMT
હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં સોમવારે રાત્રિ દરમિયાન ઘરમાં સુઈ રેહેલા માતા-પુત્રી પર ચાલુ પંખો અચાનક પડ્યો હતો અને સાથે છત પણ પડી હતી. જેમાં...

સાબરકાંઠા: હિંમતનગર ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયુ,ક્ષત્રિય સમાજના ભવનના નિર્માણ માટેનું આયોજન

3 July 2023 6:23 AM GMT
સાબરકાંઠા જિલ્લા ક્ષત્રિય સમાજનું સંમેલન હિંમતનગરના ખેડ તસિયા રોડ ઉપર આવેલા એક પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું

સાબરકાંઠા : હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે જાયન્ટ્સ સહિયર ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો...

1 July 2023 7:44 AM GMT
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે જાયન્ટ્સ સહિયર ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.