Connect Gujarat

You Searched For "Kutch Bhuj"

જામનગર : ભારતીય નૌકાદળ દ્વારા મોડા-વાલસુરા ગામનું પુન: નિર્માણ. વિવિધ પ્રકલ્પોનું કરાયું લોકાર્પણ

16 Aug 2021 12:10 PM GMT
કચ્છના ભૂકંપ બાદ મોડા-વાલસુરા ગામે સર્જાઈ હતી તારાજી, ભારતીય નૌકાદળ દ્વારા મોડા-વાલસુરા ગામનું પુન: નિર્માણ.

કચ્છ : પાકિસ્તાનને ભારે પડી હતી માધાપરની વીરાંગનાઓ, એક જ રાતમાં દુશ્મનના દાંત ખાટા કર્યા

15 Aug 2021 9:53 AM GMT
વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધને 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આ યુદ્ધમાં ભુજ તાલુકાના માધાપરની વીરાંગનાઓનું પણ અનેરું યોગદાન હતું. આ...

કચ્છ : 292 વર્ષની જૂની રાજપરંપરા અનુસાર ભુજીયા ડુંગર ખાતે કરાય ભુજંગદેવની પુજા

13 Aug 2021 1:57 PM GMT
જોકે, કોરોનાના કારણે સતત બીજા વર્ષે પણ અહી ભરાતો ભાતીગળ મેળો મોકૂફ રાખવામાં આવ્યો છે.

કરછ: વર્ષ 1971ના ભારત-પાક યુદ્ધમાં માધાપરની વીરાંગનાઓનું અદભૂત શૌર્ય

13 Aug 2021 1:07 PM GMT
આ યુદ્ધમાં ભુજ તાલુકાના માધાપરની વીરાંગનાઓનું પણ અનેરું યોગદાન હતું

કરછ : ભુજમાં સ્થાનિકો પ્રદુષિત પાણી પીવા મજબૂર,જુઓ ન.પા. કેવું પાણી આપે છે

13 Aug 2021 11:33 AM GMT
કરછના ભુજમાં નગર સેવા સદન દ્વારા અપાતું પાણી પ્રદુષિત આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહયો છે

કચ્છ : એડવેન્ચર કલબ બની પ્રવાસીઓમાં આર્કષણ, નિવૃત ડીવાયએસપી કરે છે સંચાલન

8 Aug 2021 11:37 AM GMT
ભુજથી અંજાર તરફ જતાં રોડ પર આવેલી એડવેન્ચર કલબ પ્રવાસીઓમાં આર્કષણનું કેન્દ્ર બની છે

કચ્છ : ભુજમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન સમયે બનેલી ઘટના, કાર્યકર અને પોલીસકર્મી રોડ પર પટકાયાં

6 Aug 2021 10:34 AM GMT
ભુજમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન એક કોંગી કાર્યકર અને પોલીસ કર્મચારી રોડ પર પટકાયાં હતાં. સદનસીબે બંનેનો આબાદ બચાવ થયો હતો....

કચ્છ : હવે પોસ્ટ ઓફિસમાંથી મળશે "ગંગાજળ", શ્રાવણ માસને ધ્યાનમાં રાખી શરૂ કરાયું ગંગાજળનું વેચાણ

4 Aug 2021 1:05 PM GMT
શ્રાવણ માસ દરમ્યાન ધાર્મિક વિધિ માટે ગંગાજળ આવશ્યક, લોકોની સુવિધા માટે પોસ્ટ ઓફિસમાં ગંગાજળનું વેચાણ શરૂ.

કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામવિહારી સ્વામી અક્ષરવાસી થયા

3 Aug 2021 11:20 AM GMT
કચ્છ જિલ્લાના ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિરના સંત ઘનશ્યામવિહારી સ્વામી અક્ષરવાસી થતા મંદિરને મોટી ખોટ પડી છે. ગતરોજ સ્વામીજીએ પોતાના નશ્વર દેહનો ત્યાગ...

કરછ: મને RSS સાથે જોડાવવાનો અફસોસ છે, જુઓ પ્રવીણ તોગડિયાએ કેમ આપ્યું આવું નિવેદન

2 Aug 2021 12:19 PM GMT
પ્રવીણ તોગડિયા કરછના પ્રવાસે, ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સ સંબોધી.

કરછ: ભુજ BSFમાં વિજય મશાલ રેલીનું આગમન, ભવ્ય સ્વાગત કરાયુ

30 July 2021 10:48 AM GMT
પાકિસ્તાન પર ભારતને મળેલ ઐતિહાસિક જીતને 50 વર્ષ પૂર્ણ, 1971માં થયું હતું યુદ્ધ.

કચ્છ : યુનેસ્કો દ્વારા ગુજરાતની ગૌરવસમી હેરિટેજ સાઇટ ધોળાવીરાને મળ્યો વૈશ્વિક હેરિટેજનો દરજ્જો

28 July 2021 10:15 AM GMT
સિંધુ સભ્યતાના સૌથી મોટા નગરોમાં સામેલ ધોળાવીરા, યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો.