Connect Gujarat

You Searched For "mahashivratri"

ભરૂચ : દશાશ્વમેઘ ઘાટ પર શિવજીના અતિ પ્રાચીન સ્થળ અને રામેશ્વર મંદિરે કરાશે મહાશિવરાત્રિની ઉજવણી

17 Feb 2023 2:27 PM GMT
દશાશ્વમેઘ ઘાટ પર શિવજીના પ્રાચીન સ્થળે શિવરાત્રિની ઉજવણીજિલ્લા પંચાયત નજીક રામેશ્વર મંદિરે પણ મહાશિવરાત્રી ઉજવણીભરૂચવાસીઓને ધાર્મિક વિધિ અને પ્રસાદીનો...

ભરૂચ : સરભાણ ગામે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ કેન્દ્ર દ્વારા શિવ અવતરણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાય...

17 Feb 2023 12:37 PM GMT
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝના બહેનોએ પ્રાસંગીક ઉદબોધન કરી રાજયોગનું મહત્વ સમજાવી હાજર લોકોને રાજયોગનો લાભ લેવા જણાવ્યું

મહાશિવરાત્રીના પર્વે ભૂલથી પણ આ વસ્તુઓ ના ખાઓ, જાણો સ્વસ્થ રહેવા માટે શું ખાવું જોઈએ

17 Feb 2023 7:16 AM GMT
મહાશિવરાત્રીનો તહેવાર 18 ફેબ્રુઆરી એટલે કે શનિવાર દેશભરમાં ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે.

ભરૂચ : મહાશિવરાત્રી પર્વે તુલસીધામમાં ભવ્ય શિવ દર્શન મેળો, શિવભક્તોને લ્હાવો લેવા બ્રહ્માકુમારીઝનું નિમંત્રણ

16 Feb 2023 1:22 PM GMT
મહાશિવરાત્રી પર્વને લઇ ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા શિવ દર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું...

ભરૂચ: પશ્ચિમ વિસ્તારમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ફાયરબરમાંથી નિર્માણ પામેલ શિવપરિવારની મુર્તિની ભવ્ય શોભાયાત્રા નિકળશે

14 Feb 2023 7:47 AM GMT
જિલ્લામાં પર્યાવરણ બચાવો સાથે એક જ વખત ખર્ચ કર્યા બાદ કાયમ દર વર્ષે મહાશિવરાત્રીમાં શિવ પરિવારની પ્રતિમા ઉપયોગમાં લેવાય

મહશિવરાત્રીના પર્વ પર મહાદેવના આશીર્વાદ મેળવવા ,ભારતના આ જાણીતા સ્થળોની મુલાકાત અવશ્ય લો...

13 Feb 2023 7:56 AM GMT
દેવોના દેવ મહાદેવનો આ પવિત્ર આ વર્ષે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે.

જુનાગઢ : શિવરાત્રીના મેળા પૂર્વે આવતા પ્રવાસીઓને “હાલાકી”, ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ

12 Feb 2023 10:20 AM GMT
ભવનાથ ખાતે આવી રહ્યા છે. આ વચ્ચે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા રોપ-વે સેવા બંધ રખાતા પ્રવાસીઓને હાલાકી પડી હતી

જુનાગઢ: મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ જોરશોરમાં, તંત્ર દ્વારા કરવામાં આવ્યું વિશેષ આયોજન

8 Feb 2023 10:24 AM GMT
આગામી 15 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે જેના આયોજન સંદર્ભે વહીવટી તંત્રની બેઠક યોજાય હતી..

મહાશિવરાત્રીના પર્વ પર મહાદેવનાં વિશેષ દર્શન માટે,આ શિવ મંદિરોની મુલાકાત અવશ્ય લો

7 Feb 2023 10:18 AM GMT
દેવોના દેવ મહાદેવની વિશેષ પુજા અને આરાધનાનું પર્વ એટલે મહાશિવરાત્રી,આ તહેવાર દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

ભરૂચ: મહાશિવરાત્રિના પર્વની કરવામાં આવશે ભવ્ય ઉજવણી, જુઓ શું કરાયું આયોજન

5 Feb 2023 6:32 AM GMT
શિવભક્તોને બાહુબલી -૨ ગ્રુપ તરફ થી ભાવભીનું આમંત્રણ પાઠવવા માં આવ્યું છે.આ કાર્યક્રમમાં મહાદેવની વિધિ પૂર્વક ૪ પ્રહરની પૂજા કરવામાં આવશે.

હવે, મહાશિવરાત્રી પર્વ પર દરેક ભક્ત સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય મેળવી શકશે, જુઓ આ અહેવાલ...

1 Feb 2023 12:39 PM GMT
સુપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવાનું પુણ્ય હવે દરેક ભક્ત મેળવી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા: સુરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવની સુવર્ણજડિત મુર્તિનો શિવરાત્રી પહેલા જ શહેરીજનોએ માણ્યો નજારો

28 Jan 2023 6:58 AM GMT
વડોદરાના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં સર્વેશ્વર મહાદેવની મોટી મૂર્તિ મુકવામાં આવી છે.