Connect Gujarat

You Searched For "#Municipality"

સુરેન્દ્રનગર: ચોટીલાના સુખપુરા વિસ્તારના લોકો વિવિધ પ્રશ્નોને લઈને નગરપાલિકાએ પહોંચ્યા,ચીફ ઓફિસરને કરી ઉગ્ર રજૂઆત

26 Jan 2024 7:14 AM GMT
સુરેન્દ્ર નગરના ચોટીલાના સુખપરાના સ્થાનિકોએ પાણી તેમજ ગટર સહિતના પ્રશ્ને નગર સેવા સદનના મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી.

પાટણ: રાધનપુર નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,અરજદારોએ લીધો લાભ

25 Jan 2024 8:42 AM GMT
રાધનપુર નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ લોહાણા વાડી ગાંધી ચોક ખાતે યોજાયો હતો જેનો અરજદારોએ લાભ લીધો હતો.

ભરૂચ : ઉત્તરાયણ પર્વે થતાં અકસ્માતોને નિવારવા પાલિકાનો નવતર અભિગમ, 12 રૂટ પર શરૂ કરી મફત સિટી બસ સેવા...

12 Jan 2024 2:47 PM GMT
ઉત્તરાયણ પર્વે પાલિકા દ્વારા લેવામાં આવ્યો મહત્વનો નિર્ણયઉત્તરાયણ પર્વે થતાં અકસ્માતોને નિવારવા નવતર અભિગમઅલગ અલગ 12 રૂટ ઉપર શરૂ કરાય મફત સિટી બસ...

સાબરકાંઠા:હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોનું ખાતમુર્હુત કરવામાં આવ્યું

5 Jan 2024 11:32 AM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોનું ખાતમૃહુત કરવામાં આવ્યું હતું.

ભરૂચ : જંબુસરમાં 5થી 6 બાળકો પર રખડતાં શ્વાનનો હુમલો, શ્વાનોને પકડવામાં પાલિકા અસમર્થ..!

29 Dec 2023 2:44 PM GMT
જંબુસરમાં રખડતાં શ્વાનનો આતંક યથાવત રહ્યોરખડતાં શ્વાને 5થી 6 બાળકો ઉપર કર્યો હુમલોશ્વાન કરડવાથી બાળકને પગમાં 5 ટાંકા આવ્યાઆધેડ મહિલા પણ શ્વાનના આતંકનો...

અઢી દાયકા બાદ વેરાવળ-સોમનાથ નગરને પ્રદુષણ મુક્ત બનાવવા પાલિકાએ કમર કસી...

23 Dec 2023 6:26 AM GMT
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં 21 એકરની વિશાળ અને કિંમતી જમીન પર કચરાના ગંજથી ભયંકર પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે

ભરુચ: આમોદમાં વેરા ભરપાઈ કરવા છતાં માળખાકીય સુવિધાઓથી વંચિત, પાલિકાના અંધેર વહીવટ સામે પ્રજામાં રોષ

17 Dec 2023 8:06 AM GMT
સોસાયટીના રહીશો તમામ પ્રકારના વેરા ભરવા છતાં મોટા ભાગની નગરપાલિકામાંથી મળતી માળખાકીય સુવિધાઓથી વંચિત રહેતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભરૂચ: નગરપાલિકાએ સ્ટ્રીટલાઇટનું બિલ નહી ભરતા વીજ જોડાણ કપાયા,શહેરમાં છવાયો અંધારપટ

12 Dec 2023 7:15 AM GMT
ભરૂચ નગરપાલિકાએ સ્ટ્રીટલાઇટનું બિલ નહી ભરતાં સોમવારે જોડાણો કાપી નાખવામાં આવતાં મુખ્યમાર્ગો પર અંધારપટ છવાઇ ગયો હતો.

ભરૂચ : નગરપાલિકાનું ફાયર ટેન્ડર સાઇરન વગાડતું પહોચ્યું લગ્ન પ્રસંગમાં, ફાયર વિભાગને અપાય કારણદર્શક નોટિસ..!

9 Dec 2023 9:35 AM GMT
પાલિકામાં સત્તાના દુરુપયોગનો વિવાદ ઉભો થયો છે. ગત તા. 7 જુલાઈએ એકતરફ આગની ઘટનામાં પાલિકાના ફાયર ટેન્ડરની સંખ્યા ઓછી પડી હતી

પાટણ : રૂ. 3.88 કરોડનું પડતર વીજ બિલ નહીં ભરતા રાધનપુર પાલિકાને UGVCL દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ..!

8 Dec 2023 11:07 AM GMT
પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાએ રૂ. 3.88 કરોડનું પડતર વીજ બિલ નહીં ભરતા UGVCL દ્વારા 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

અંકલેશ્વર : બાપુનગરમાં ફરી વળ્યું ગટરનું દૂષિત પાણી, પાલિકા પ્રત્યે સ્થાનિકોમાં રોષ...

4 Dec 2023 7:08 AM GMT
જિલ્લાના અંકલેશ્વર શહેરના બાપુનગર વિસ્તારમાં ઊભરાતી ખુલ્લી ગટરોના કારણે સ્થાનિકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે.

અંકલેશ્વર : નગરપાલિકા દ્વારા રૂ. 11.16 લાખના ખર્ચે 124 નંગ હેન્ડકાર્ટનું સફાઈ કામદારોને વિતરણ કરાયું...

2 Dec 2023 11:29 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને 124 નંગ હેન્ડકાર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.