Home > navratri 2021
You Searched For "Navratri 2021"
વડોદરા : બરાનપુરામાં વ્યંઢળ સમાજ કરી રહયો છે નવરાત્રીની ઉજવણી
10 Oct 2021 11:47 AM GMTવડોદરાના બરાનપુરામાં આવેલાં અખાડા ખાતે વ્યંઢળ સમાજ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી રહયો છે
જામનગર : રણજીતનગરમાં રમતાં રાસની છે બોલબાલા, જુઓ અંગારા પર થતો અલાયદો રાસ
10 Oct 2021 11:30 AM GMTજગત જનની મા જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રિની જામનગર શહેરમાં રંગેચંગે ઉજવણી કરાય રહી છે
નવરાત્રીના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ !,વાંચો હવામાન વિભાગે શું કરી આગાહી
10 Oct 2021 9:31 AM GMTરાજ્યમાં નવરાત્રીનો રંગ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદ ગરબાના રંગમાં ભંગ પાડી શકે છે
કચ્છ: ઇતિહાસમાં પ્રથમ વખત રાજ પરિવારના મહારાણી દ્વારા ભુજમાં ચામરપૂજા કરાય
10 Oct 2021 9:25 AM GMTકચ્છના ઇતિહાસમાં આજે ગૌરવવંતી ક્ષણ છે કારણકે પ્રથમ વખત કચ્છ રાજ પરિવારના મહારાણી દ્વારા ભુજમાં ચામરપૂજા કરવામાં આવી
નોરતાનાં ત્રીજા દિવસે કરો માઁ ચંદ્રઘંટાની આરાધના
9 Oct 2021 6:04 AM GMTનવરાત્રિના ત્રીજા દિવસે માઁ ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. માઁ ચંદ્રઘંટા ભગવાન શિવના અર્ધ ચંદ્રને તેના માથા પર શણગારે છે.
ભરૂચ : પટેલ સોસાયટીમાં સાદગીથી નવરાત્રીની ઉજવણી, ગાઇડલાઇનનું ચુસ્ત પાલન
8 Oct 2021 11:24 AM GMTભરૂચની પટેલ સોસાયટીમાં થતાં ગરબા ગરબારસિકોમાં ખુબ પ્રખ્યાત છે. અહીં ગરબા રમવા માટે યુવક અને યુવતીઓનું મહેરામણ ઉમટી પડે છે પણ ચાલુ વર્ષે કોરોનાની...
ભરૂચ: જિલ્લાભરમાં નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી; ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ
8 Oct 2021 10:40 AM GMTમા અંબાની આરાધનાના પર્વ એટલે નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચમાં પણ જિલ્લાભરમાં શેરી ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે સરકારે...
મહીસાગર : વિરપુરનો પ્રજાપતિ પરિવાર બનાવે છે માટીનો "ગરબો", નવરાત્રીમાં કરાય છે સ્થાપન
8 Oct 2021 8:28 AM GMTમહીસાગર જિલ્લાના વિરપુર ગામના પ્રજાપતિ પરિવારે માટીનો ગરબો બનાવવાની કળાને હજી જીવંત રાખી છે.....
અમદાવાદ : ભદ્રકાળી મંદિરના પટાંગણમાં ગરબાની રમઝટ, મુખ્યમંત્રી પણ રહયાં ઉપસ્થિત
8 Oct 2021 7:27 AM GMTગુજરાતીઓના પ્રિય તહેવાર નવરાત્રીની રંગેચંગે શરૂઆત થઇ છે. કોરોનાના કારણે બે વર્ષથી ગરબા બંધ રહયાં હતાં પણ ચાલુ વર્ષે સરકારે શેરી ગરબાને મંજુરી આપતાં...
અમદાવાદ : શેરીઓ અને સોસાયટીમાં ખેલૈયાઓ ઘુમ્યાં ગરબે, 3 હજાર સોસાયટીઓને તંત્રએ આપી મંજુરી
8 Oct 2021 7:18 AM GMTકોરોનાની કડવી યાદોને ભુલી અમદાવાદવાસીઓ ફરીથી તહેવારોની ઉજવણીમાં મશગુલ બની ગયાં છે. આદ્ય શકિતની આરાધનાના પર્વ નવરાત્રીની પ્રથમ રાત્રિએ ખેલૈયાઓ મન...
અમદાવાદ : કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે 2500 સોસાયટીને મળી શેરી ગરબાની મંજૂરી...
8 Oct 2021 6:17 AM GMTગુજરાત રાજ્યમાં કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષે ક્લબ, પાર્ટી, ફાર્મ હાઉસમાં ગરબા નહીં થવાના હોવાથી મોટાભાગના સોસાયટીઓમાં રાસ-ગરબાનું આયોજન કરાયું...
અમદાવાદ: પ્રથમ નોરતે ધોધમાર વરસાદ,ખેલૈયાઓમાં નિરાશા
7 Oct 2021 1:31 PM GMTઅમદાવાદમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે કારણ કે અમદાવાદમાં પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. બે વર્ષ બાદ ખેલૈયાઓ...