Connect Gujarat

You Searched For "overturned"

ઉત્તર આફ્રિકા : ટ્યુનિશિયાના કેર્કેના ટાપુ પર બોટ પલટી મારી જતાં 4 લોકોના મોત, 51 લોકો લાપતા......

7 Aug 2023 6:14 AM GMT
ટ્યુનિશિયાના કેર્કેના ટાપુ પર એક અપ્રવાસીઓથી ભરેલી બોટ પલટી જતાં ચાર લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે.

ગ્રીસ: પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી ખાઈ જતાં 79ના મોત, 104 લોકોને બચાવ્યા, ઘણા લોકો હજુ લાપતા

15 Jun 2023 6:18 AM GMT
દક્ષિણ ગ્રીસના દરિયામાં એક બોટ પલટી જતાં 79 લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના બુધવારે સવારે બની હતી.

ભરૂચ : જંબુસરના અણખી-ઉચ્છદ માર્ગ પર મુસાફર ભરેલ છકડો રિક્ષા પલટી મારી જતાં એક વ્યક્તિને ઇજા...

10 Jun 2023 7:24 AM GMT
જંબુસર પંથકમાં અણખી અને ઉચ્છદ ગામ વચ્ચે મુસાફર ભરેલ છકડો રિક્ષા પલટી મારી જતાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોચી હતી.

સુરત : પીપોદરા નજીક નેશનલ હાઇ-વે પર ઓઇલ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતાં ઓઇલના ખાબોચિયા ભરાયા, અનેક બાઇક સ્લીપ થઈ

7 Jun 2023 11:00 AM GMT
સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી છે.

ભાવનગર : વલ્લભીપુર રોડ પર સર્જાયો ગંભીર અકસ્માત, 2નાં મોત, 18 ઇજાગ્રસ્ત

3 Jun 2023 8:01 AM GMT
ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાંથી શનિવારે સવારે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.

ઉત્તર પ્રદેશના બલિયામાં મોટી દુર્ઘટના,ગંગા નદીમાં બોટ પલટી મારી, 20 થી વધુ લાપતા..!

22 May 2023 6:04 AM GMT
ઉત્તર પ્રદેશના બલિયામાં એક મોટી દુર્ઘટના સર્જાય છે, જ્યાં 40 લોકોને લઈને જતી એક હોડી ગંગા નદીમાં પલટી ગઈ હતી.

નવસારી : GIDC નજીક NH નં. 48 પર ટાયર ફાટી જતાં ડમ્પરે મારી પલટી, કોઈ મોટી જાનહાનિ નહીં..!

9 May 2023 8:55 AM GMT
નવસારી જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 ઉપર ડમ્પરનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો હતો.

શાહજહાંપુર અકસ્માત : અકસ્માતમાં ભાઈ-બહેન સહિત 13 લોકોનાં મોત, પાંચની હાલત ગંભીર

15 April 2023 2:14 PM GMT
શાહજહાંપુરના તિલ્હાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે બપોરે એક મોટો અકસ્માત થયો હતો.

ઉત્તરાખંડ : મસૂરીથી દેહરાદૂન આવતી બસ ખીણમાં ખાબકી, બે મુસાફરોના મોત

2 April 2023 4:27 PM GMT
ઉત્તરાખંડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક બસ રવિવારે મસૂરીથી દેહરાદૂન આવતી વખતે ખીણમાં પડી હતી, જેમાં બે મુસાફરોના મોત થયા હતા. પોલીસે આ અંગે માહિતી આપી...

ભાવનગર : આઇસર ટેમ્પો પલટી મારી જતાં ભડભીડ ગામના 6 શ્રમિકોનું ઘટના સ્થળે મોત...

30 March 2023 3:18 PM GMT
વલભીપુરમાં આઇસર ટેમ્પો પલટી મારતા અકસ્માતભડભીડ ગામના 6 શ્રમિકોના ઘટના સ્થળ પર જ મોતઆઇસર ટેમ્પોનું ટાયર ફાટતા સર્જાયો હતો અકસ્માતભાવનગર જિલ્લાના...

ભરૂચ : ઝઘડિયાની બોરસેલ કંપની પાસે ટેન્કર પલટી ખાતા અકસ્માત સર્જાયો

5 March 2023 3:05 PM GMT
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના બોરોસીલ કંપની પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઝઘડિયા પાસે આવેલ બોરોશિલ કંપની પાસે...

આણંદ : બ્યુટાડીન ગેસ ભરેલા ટેન્કરે પલટી મારી, ગેસ લીકેજ થતાં ફાયર ફાઇટરો દોડ્યા...

3 Jan 2023 9:10 AM GMT
આણંદ જિલ્લાના ગંભીરા-ભાદરણ હાઇવે પર ગેસ ભરેલ ટેન્કર પલટી મારી જતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.