Connect Gujarat

You Searched For "pmo india"

ભરૂચ: PM મોદીના કાર્યક્રમને લઈ તૈયારીઓ શરૂ, 10 ઓકટોબરે આમોદમાં યોજાશે કાર્યક્રમ

6 Oct 2022 1:18 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે.

ટ્રાન્ઝિટ કોરિડોરનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા PM મોદી અચાનક કચરો ઉપાડવા લાગ્યા, વાયરલ થઈ રહ્યો છે વિડિયો

19 Jun 2022 11:53 AM GMT
ટનલની અંદર બનેલી કલાકૃતિઓ જોઈ રહ્યા હતા. આ દરમિયાન જ્યારે તેણે ટનલની અંદર કચરો જોયો તો તે પોતાની જાતને રોકી શક્યો નહીં.

PMનાં હસ્તે 500 વર્ષ બાદ પાવાગઢના મહાકાળી મંદિર પર ધ્વજા રોહણ મોદીએ કહ્યું આસ્થાનું શિખર શાશ્વત રહે

18 Jun 2022 9:20 AM GMT
પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચ્યા હતાં. જ્યાં મોદીએ મહાકાળી માતાના દર્શન કરીને વિકાસ કામોનું લોકાર્પણ કર્યું

PM મોદી લાંબા સમય બાદ વડોદરાની મુલાકાતે, તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઇ

7 Jun 2022 8:24 AM GMT
એરપોર્ટ થી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી રોડ સો અને ત્યારબાદ સભા સંબોધિત કરવાના હોય તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

PM નરેન્દ્ર મોદી આવતીકાલે 'માટી બચાવો આંદોલન' પર કાર્યક્રમને સંબોધશે, ધ્યાન જાગૃતિ લાવવા પર રહેશે

4 Jun 2022 6:43 AM GMT
'સેવ સોઇલ આંદોલન' એ બગડતી માટીના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને તેને સુધારવા માટે જાગૃતિ લાવવાનું વૈશ્વિક ચળવળ છે.

ભરૂચ: ભાજપ દ્વારા વડાપ્રધાનના 8 વર્ષના સેવા સુશાસનની ઉજવણી, વિકાસના કામોની રૂપરેખા રજૂ કરાય

3 Jun 2022 4:11 PM GMT
શાસનમાં થયેલા કાર્યો અને દરેક યોજનાઓની વિસ્તૃત જાણકારી સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરૂણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ...

ભરૂચ: દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટનો મામલો, પીએમ.મોદીએ શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને રૂ.2-2 લાખની સહાયની કરી જાહેરાત

11 April 2022 10:55 AM GMT
દહેજમાં આવેલી API અને ઇન્ટરમિડિયેટ્સનું ઉત્પાદન કરતી ઓમ ઓર્ગેનિક કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભીષણ આગ કાટી નીકળી હતી

સીએમ ભગવંત માને પીએમ મોદી પાસેથી એક લાખ કરોડનું વિશેષ પેકેજ માંગ્યું

24 March 2022 12:31 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદ ભગવંત માન હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળશે.

ભારત યુએનએચઆરસીમાં, આતંકવાદને ખતમ કરવાની વૈશ્વિક માંગ પૂરી કરવામાં પાકિસ્તાન નિષ્ફળ

9 March 2022 5:13 AM GMT
યુએનએચઆરસી ખાતે ભારતે જણાવ્યું હતું કે, પાકિસ્તાન પાકિસ્તાનમાં આતંકવાદની મિલને સમાપ્ત કરવાની વૈશ્વિક માંગને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યું છે,

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાશે સરપંચોનું મહાસંમેલન…

8 March 2022 11:37 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાશે સરપંચોનું મહાસંમેલન

PM મોદી 6 માર્ચે જશે પુણે, મેટ્રો રેલ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

5 March 2022 10:05 AM GMT
6 માર્ચ એટલે કે રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા મોટા કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરશે

ભરૂચ : PMની સુરક્ષામાં ચુક મામલે ભાજપનો કિસાન મોરચો આવ્યો મેદાનમાં

12 Jan 2022 8:28 AM GMT
ખેડુત આંદોલનનું એપી સેન્ટર રહેલાં અને કોંગ્રેસનું શાસન છે તેવા પંજાબમાં વડાપ્રધાનનો કાફલો અટવાવાની ઘટના બાદ ભાજપે શરૂ કરેલો ધરણાનો સિલસિલો યથાવત રહયો...