Connect Gujarat

You Searched For "preparations"

કચ્છ : PM મોદીના આગમન પૂર્વે મુખ્યમંત્રી સ્મૃતિ વનની મુલાકાતે, તૈયારીઓ અંગે જાત માહિતી મેળવી

25 Aug 2022 8:04 AM GMT
આગામી તા. 27 ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી કચ્છમાં નિર્માણ પામેલા મેમોરિઅલ પ્રોજેક્ટ સ્મૃતિ વનનું લોકાર્પણ કરવાના છે,

ભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા,તૈયારીઓ શરૂ કરાય

27 Jun 2022 10:46 AM GMT
ભરૂચની આશ્રય સોસાયટી નજીક આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે

અમદાવાદ: રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસ સજ્જ,ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તૈયારીઓની કરી સમીક્ષા

23 Jun 2022 11:42 AM GMT
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં અખાડાનો એક અલગ જ ઇતિહાસ,પુરજોશમાં મલખમની તૈયારીઓ શરૂ..

19 Jun 2022 10:42 AM GMT
દર વર્ષે રથયાત્રામાં હજારો ભક્તોનું ઘોડાપુર અખાડા, ભજન મંડળી અને 100 જેટલા ટ્રકો જોડાય છે,

ભાવનગર : ભગવાન જગન્નાથજીની 37મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ, નગરયાત્રા માટે વસ્ત્રો તૈયાર કરાયા

17 Jun 2022 6:30 AM GMT
ભાવનગરના આંગણે ગુજરાતની બીજા નંબરની ગણાતી રથયાત્રા ને લઈ ને હવે તડામાર તૈયારીઓ શરૂ થવા લાગી છે.

ભાવનગર : અમદાવાદ બાદ બીજા ક્રમે ગણાતી સૌથી મોટી ભગવાન જગન્નાથજી રથયાત્રાની તૈયારીનો પ્રારંભ

9 Jun 2022 10:15 AM GMT
ભાવનગર શહેરમાં દર વર્ષે પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે

અમદાવાદ : આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેક્ષના ભૂમિપૂજનની તૈયારીઓને આખરી ઓપ, ગૃહમંત્રી રહેશે ઉપસ્થિત...

24 May 2022 11:24 AM GMT
નારણપુરામાં વિશ્વકક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનશે અમિત શાહ 29 મી મેના રોજ અમદાવાદ આવશે દેશના ગૃહમંત્રી જાહેર જનતાને સંબોધન પણ કરશે

ભાવનગર : ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાય

21 May 2022 2:56 PM GMT
ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠકનું આયોજન...

ખેડા : ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાય...

21 May 2022 11:47 AM GMT
જિલ્લા નિવાસી અધિક કલેકટર બી. એસ. પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રી-મોન્સુન કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ હતી.

ભરૂચ: PM નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં આવતીકાલે ઉત્કર્ષ યોજના અંતર્ગત યોજાશે કાર્યક્રમ, તૈયારીઓને આખરી ઓપ

11 May 2022 8:30 AM GMT
ભરૂચ વહીવટી તંત્ર સમગ્ર દેશમાં અગ્રેસર, 4 મુખ્ય યોજનામાં 100 ટકા લાભાર્થીઓને આવરી લેવાયા

રણબીર-આલિયાના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં, વેડિંગ પ્લાનરથી લઈને કેટરિંગ સુધી બધું જ ફાઇનલ

8 April 2022 5:52 AM GMT
બોલિવૂડ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં તેમના લગ્નના સમાચારોને લઈને સતત ચર્ચામાં છે.

વડોદરા: સેન્ટ્રલ જેલમાં આ વર્ષે 20 કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે, કેદીઓએ તૈયારી શરૂ કરી

16 March 2022 9:40 AM GMT
બોર્ડ હોય કે શાળાકીય પરીક્ષાઓ, વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જે-તે શાળામાં અથવા બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા પરીક્ષા કેન્દ્રમાં જવું પડે છે