Connect Gujarat

You Searched For "protested"

ભરૂચ: સરકારી ઇજનેરી કોલેજનાં અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ નહીં, ભારે રોષ સાથે વિરોધ વ્યક્ત કર્યો

26 Oct 2023 11:38 AM GMT
કોલેજનાં અધ્યાપકોના વિવિધ પડતર પ્રશ્નોનું આંદોલનના એક અઠવાડીયા ઉપરાંતનો સમય વીતી જવા છતાં કોઈપણ જાતનો નિકાલ નહીં કરવામાં આવતા રોષ ફેલાઈ જવા પામ્યો

અંકલેશ્વર:બિસ્માર માર્ગોના પ્રશ્ને યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અધિકારી ન મળતા આક્રોશ ઠાલવ્યો

25 Sep 2023 8:09 AM GMT
તમામ માર્ગો બિસ્માર બનતા પેચવર્ક કરવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચેલ અંકલેશ્વર યૂથ કોંગ્રેસના આગેવાનોને માર્ગ અને મકાન વિભાગની કચેરીએ કડવો અનુભવ થયો...

નવસારી : વાંસદાના માર્ગો ખાડારૂપી ભ્રષ્ટાચારથી ખદબદતાં ધારાસભ્ય અનંત પટેલે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો

25 Aug 2023 9:09 AM GMT
આતે કેવો વિકાસ છે...? મુશળધાર વરસાદમાં કરોડો રૂપિયાના ખર્ચે મજબૂત ગણાતા નવસારી જિલ્લાના વાસદા તાલુકાના માર્ગો ખાડારૂપી ભ્રષ્ટાચારથી ખદબદી રહ્યા છે.

ભરૂચ : મણિપુર ઘટનાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંરક્ષણ પરિષદ દ્વારા વિરોધ દર્શાવાયો...

24 July 2023 1:27 PM GMT
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ ભરૂચ જિલ્લા યુનિટ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટર કચેરી ખાતે અપાયેલ આવેદન પત્રમાં કસૂરવારો વિરુદ્ધ...

ભરૂચ: નગર સેવા સદન દ્વારા વેરા વધારાની સૂચિત દરખાસ્ત સામે આપનો વિરોધ, થાળી વગાડી વિરોધ વ્યક્ત કરાયો

8 May 2023 10:53 AM GMT
ભરૂચ નગરપાલિકા દ્વારા સૂચિત વેરા વધારા સામે આપ દ્વારા થાળી વગાડી વિરોધ કરવા સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સુરત: પેપરલીક મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ બાદ કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર

30 Jan 2023 8:53 AM GMT
સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પેપર લીક મામલે કલેકટરને આવેદનપત્ર આપવામાં પહોંચ્યા હતા.

અમદાવાદ : પઠાન ફિલ્મનો VHP-બજરંગ દળે કર્યો વિરોધ, આલ્ફા વન મોલમાં તોડફોડથી લોકોમાં ગભરાટ

5 Jan 2023 7:45 AM GMT
આજરોજ અમદાવાદના વસ્ત્રાપુર લેક પાસે આવેલા આલ્ફા વન મોલમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ પઠાન મૂવીનો વિરોધ કર્યો હતો.

સુરત : સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે જાહેર કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ, 3 કિમી લાંબી રેલી યોજી તંત્રને આપ્યું આવેદન...

3 Jan 2023 8:17 AM GMT
સરકાર દ્વારા ઝારખંડ ખાતે જૈન તીર્થ સ્થળ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસવાની જાહેરાત કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

વડોદરા : વાડી મહાદેવ તળાવમાં ગંદકીના સામ્રાજ્યથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા, સત્વરે સફાઈની માંગ...

7 Nov 2022 9:36 AM GMT
આરંભે સુરુ એવું વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન તંત્ર તળાવોને સ્વચ્છ કરવા તેમજ બ્યુટીફિકેશન માટે કરોડો રૂપિયાનો ધુમાડો કર્યો હતો.

ભરૂચ : પડતર પ્રશ્ને જંબુસર DGVCLના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો...

27 Sep 2022 2:30 PM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર નગર દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડના કર્મચારીઓની પડતર માગણીઓ નહીં સંતોષાતા જંબુસર મુખ્ય કચેરી ખાતે કાળી પટ્ટી ધારણ કરી...

અંકલેશ્વર: બેરોજગારીના પ્રશ્ને યૂથ કોંગ્રેસ દ્વારા લોકોને લોલીપોપ આપી કેન્દ્ર સરકારની નીતિઓનો કરાયો વિરોધ

17 Sep 2022 1:05 PM GMT
અંકલેશ્વર-હાંસોટ યુવા કોંગ્રેસ દ્વારા બેરોજગારી દિનની ઉજવણી કરી ત્રણ રસ્તા સર્કલ ખાતે વાહન ચાલકોને લોલીપોપનું વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો

સુરત: ઉતરાણ ભેસ્તાન રેલ્વેસ્ટેશન નજીક આવેલી ઝુપડપટ્ટીનું ડિમોલીશન,સ્થાનિકોએ કર્યો વિરોધ

18 Aug 2022 9:06 AM GMT
ભેસ્તાન રેલ્વે સ્ટેશન નજીક આવેલ ઝૂપડપટ્ટીનું દબાણ હટાવ્યા બાદ સ્થાનિકો દ્વારા તંત્રની કાર્યવાહી પ્રત્યે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે