Connect Gujarat

You Searched For "recipes"

સવારના નાસ્તા માટે મસાલેદાર વાનગી છે દહીં ટોસ્ટ, આ રીતે ઝટપટ થઈ જશે તૈયાર.......

12 Oct 2023 11:52 AM GMT
સવારનો નાસ્તો આપણા બધા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે એવી વસ્તુ હોય જે ઝડપથી તૈયાર થઈ શકે અને સ્વાદિષ્ટ પણ હોય.

મેંદાના બદલે સોજીથી બનાવો ખસ્તા કચોરી, ક્રંચ અને ટેસ્ટ એવો કે ભૂલી નહીં શકો....

10 Oct 2023 12:16 PM GMT
ગરમાગરમ કચોરી જોઇને બધાના મોઢામાં પાણી આવી જાય છે. સમય ગમે તે હોય કચોરીનો સ્વાદ માણવા માટે સૌકોઇ તૈયાર હોય છે.

સાદા પૌઆ તો તમે ખાધા જ હશે પણ આ છે પોષણથી ભરપૂર પૌઆ, નાસ્તા માટે છે એકદમ બેસ્ટ, નોંધી લો રેસેપી.....

27 Sep 2023 12:22 PM GMT
નાસ્તામાં પૌઆ ખાવાથી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. એક્સપર્ટ પણ સવારમાં પૌઆ ખાવાની સલાહ આપતા હોય છે.

ચોમાસા દરમિયાન ભજીયા અને સમોસા ખાઈને કંટાળી ગયા છો? તો આ વખતે ટ્રાઈ કરો બેબી કોર્નની આ નવી રેસેપી......

16 Sep 2023 11:23 AM GMT
ચોમાસામાં ગરમાગરમ ભજીયા અને સમોસા ખાવા કોને ના ગમે, તેથી જ આ સિઝનમાં ભજીયા, વડા, પકોડા અને અન્ય ક્રિસ્પી મસાલેદાર વાનગીઓ પ્રખ્યાત છે.

શીતળા સાતમ પર બનાવો હેલ્ધી અને ટેસ્ટી થેપલા, આ 2 વસ્તુ એડ કરવાનું ભૂલાય નહીં હો....

5 Sep 2023 11:35 AM GMT
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તહેવારો હવે નજીક આવી રહ્યા છે અને આજે છે રાંધણ છઠ ત્યારે આ દિવસે સાતમના દિવસે ખાવા માટે અનેક વાનગીઓ બનતી હોય છે.

સત્તુ વગર કજરી તીજનો તહેવાર અધૂરો, આ રીતે બનાવો લાડુ અને બરફી

30 Aug 2023 12:21 PM GMT
હિંદુ ધર્મમાં કાજરી તીજનું વિશેષ મહત્વ છે. આ તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે.

હવે દહીં વડા ખાવા માટે પ્રસંગની રાહ જોવાની જરૂર નથી, તમે ઘરે પણ બનાવી શકો છો આ ચટાકેદાર વાનગી....

29 Aug 2023 12:15 PM GMT
લગ્ન સમારોહમાં દહીં વડા એક સામાન્ય વાનગી છે. મોટાભાગના લોકો ભરપૂર ભોજન કર્યા પછી અંતમાં તેનું સેવન કરે છે. એવું માનવામાં આવે છે

શું તમને પણ ડેઝર્ટમાં બ્રાઉની પસંદ છે? તો બહારથી ઓર્ડર કરવાના બદલે ઘરે જ બનાવો, આ રહી બનાવવાની સરળ રીત.....

28 Aug 2023 11:53 AM GMT
બ્રાઉની ઘણી રીતે ખાવામાં આવે છે. ડીઝર્ટમાં બ્રાઉની માણવાનું કોને પસંદ ન હોય? સ્વાદના પ્રેમીઓમાં બ્રાઉની પણ ખૂબ જ લોકપ્રિય છે.

બધાને પ્રિય એવા ફાફડા ગાંઠિયા ઘરે બનાવવાની સરળ રીત, કઢી સાથે ખાશો તો મોજ પડી જશે....

27 Aug 2023 11:31 AM GMT
ફાફડા ગુજરાતમાં ખૂબ ખવાય છે. કઢી સાથે ફાફડા ખાવાનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. ગુજરાતની લોકપ્રિય ડિશ કહેવાતી ફાફડા હવે ઠેર ઠેર મળી રહ્યા છે.

શ્રાવણ માસમાં ઉપવાસના દિવસોમાં પીવો પપૈયાંનો હેલ્ધી શેક, બનાવવું એકદમ સરળ.....

24 Aug 2023 11:55 AM GMT
હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અને આ માસમાં ઘણા લોકો ઉપવાસ પણ કરતાં હોય છે. ઘણા લોકો માત્ર ફ્રૂટ જ ખાવાનું પસંદ કરતાં હોય છે.

વધેલા ભાતમાંથી બનાવો ટેસ્ટી પકોડા, ફેંકવા નહીં પડે..વરસાદમાં ખાવાની મજા આવશે

22 Aug 2023 11:43 AM GMT
ભારતીય ભોજન ભાત વગર અધૂરું છે. આ કારણે દરેક લોકોના ઘરમાં દાળ-ભાત બનતા હોય છે. ભાતમાં તમે અનેક પ્રકારની વાનગીઓ બનાવી શકો છો. દાળ-ભાત ના ખાધા હોય તો...

ઘરે બનાવેલી દાલ મખનીનો સ્વાદ તમારા દિલને ખુશ કરી દેશે, આ રીતે બનાવવાની ટ્રાય કરો.....

19 Aug 2023 11:26 AM GMT
ઘણા લોકોને બહારનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ તેમને તક મળે છે, તેઓ રેસ્ટોરન્ટ અથવા ઢાબા પર ખાય છે.