Home > sou
You Searched For "Sou"
ગાંધીનગર : 36મી નેશનલ ગેમ્સના લોગોનું મુખ્યમંત્રીના હસ્તે લોંચિંગ, લોગોમાં ગીરના ઘરેણાં સિંહ અને SOUનો સમાવેશ
22 July 2022 1:20 PM GMTગુજરાતના યજમાન પદે રમાશે 36મી નેશનલ ગેમ્સ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોગો લોન્ચ કરાયો
નર્મદા : મેઘમહેર થતાં SOU નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા
18 July 2022 9:44 AM GMTચોમાસાના પ્રારંભે અવિરત મેઘમહેરના કારણે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે,
નર્મદા : SOU ખાતે દેશના વિવિધ રાજ્યોના મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા
25 Jun 2022 3:30 PM GMTગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા
નર્મદા : કાળઝાળ ઉનાળામાં પણ SOU આકર્ષણનું કેન્દ્ર, રોજના 20 થી 25 હજાર સહેલાણીઓ લે છે મુલાકાત
8 May 2022 6:38 AM GMTઉનાળાની કાળજાળ ગરમી હોય તેમ છતાં નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
નર્મદા : જાપાનના રાજદૂત યુત સતોશી સુઝુકીએ SOUની મુલાકાત લીધી, પ્રતિમાનો આકાર જોઇ થયા અભિભૂત
14 April 2022 1:44 PM GMTયુત સતોશી સુઝુકીએ SOUની મુલાકાત પોથીમાં નોંધ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરવાનો આ સાનદાર અવસર પુરો પાડવા બદલ આભાર વ્યક્ત કરૂ છુ.
નર્મદા : SOU ખાતે મધ્યસ્થીકરણ-ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય અંગે દ્વિદિવસીય નેશનલ જ્યૂડિશિયલ કોન્ફરન્સ યોજાશે
7 April 2022 11:15 AM GMTકોર્ટ સાથે જોડાયેલી મધ્યસ્થીકરણ સંબંધિત પાસાઓને પણ આવરી લેવામાં આવશે.
નર્મદા : SOU ખાતે આદિવાસીઓ માટે આદિબજારનું આયોજન, 100થી વધુ સ્ટોલ ઉભા કરાયા
27 March 2022 5:57 AM GMTસ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓર્ગેનિક આદિવાસી ઉત્પાદનો અને હસ્તકળાથી બનાવેલ વસ્તુઓ દર્શાવતા 11-દિવસીય વાઇબ્રન્ટ પ્રદર્શનનું આયોજન કરાયું
નર્મદા : બિગ બજેટ ફિલ્મ RRRના કિરદારોએ SOU ખાતે કર્યું ફિલ્મનું પ્રમોશન…
20 March 2022 11:46 AM GMTફિલ્મ RRRના પ્રમોશન માટે ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામોલી, એક્ટર રામચરણ તેમજ જુનિયર NTR નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોચ્યા હતા
નર્મદા : SOU ખાતે હોળી-ધૂળેટી પહેલા પ્રવાસીઓ માટે કેસૂડા ટુરનો પ્રારંભ, મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
14 March 2022 6:21 AM GMTરાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા આવતા લોકો કેશુડાનું મહત્વ જાણે અને કેશુડાની બનાવટ લઈ જાય એ હેતુથી કેશુડા ટૂરનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
હોળી ધૂળેટી પર સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું વિચારતા હોવ તો વાંચો આ સમાચાર
13 March 2022 6:55 AM GMTતારીખ 20 માર્ચ સુધીની વ્યૂઇંગ ગેલેરીની ઓનલાઇન ટિકિટો બુક થઇ ગઈ છે. હાલમાં એન્ટ્રી ટિકિટ મેળવીને પ્રવાસીઓ ટિકિટ મેળવી શકશે.
નર્મદા : હવે, શ્રધ્ધાળુઓ નર્મદા મહાઆરતીને વેબસાઇટ પર LIVE નિહાળી શકશે, મુખ્યમંત્રીએ કર્યું ઇ-લોંચિંગ...
25 Feb 2022 5:44 AM GMTનર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઑફ યુનિટી એકતાનગર ખાતે હવે લોકો માટે નર્મદા મહાઆરતીને ઓનલાઈન નિહાળવું,
નર્મદા : ઉત્તરાયણની થીમ આધારિત SOU ખાતે યોજાયો લેસર-શો, સહેલાણીઓમાં આકર્ષણ..
13 Jan 2022 10:56 AM GMTનર્મદા જિલ્લાના કેવડીયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ઉત્તરાયણ પર્વની થીમ આધારિત લેસર-શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.