Connect Gujarat

You Searched For "Surat Samachar"

સુરત : 10 ફૂટ ઊંડી ટાંકી સાફ કરવા ઉતરેલા 2 લોકો ગુંગળાયા, ફાયર ફાઇટરોએ રેસક્યું કરી બહાર કાઢ્યા...

24 Jun 2023 1:30 PM GMT
10 ફૂટ ઊંડી ટાંકી સાફ કરવા ઉતરેલા 45 વર્ષીય દિનેશભાઈ અને 24 વર્ષીય મિલનભાઈને અચાનક ગુંગળામણ થતા તેઓ બેભાન થઇ ગયા હતા.

સુરત : ઇન્દિરાનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની 12 વર્ષની દીકરીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પિતા દીકરીને લટકતી જોઈ આઘાતમાં સરી પડ્યા

23 Jun 2023 10:04 AM GMT
રેશમાએ ધોરણ 4 સુધી અભ્યાસ કર્યા બાદ અભ્યાસ છોડી દીધો હતો. ઘરે કોઈ ન હતું ત્યારે રેશમાએ ઘરમાં ઉપરની એન્ગલ સાથે સાડી બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી...

સુરત : સરથાણા નજીક આઉટર રીંગ રોડ પર બે કાર ઘડાકા ભેર અથડાઇ, 3 લોકોના કમકમાટી ભર્યા મોત

22 Jun 2023 1:27 PM GMT
અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં બે કાર ધડાકાભેર અથડાઇ હતી, અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણ લોકોના મોત થયાનું બહાર આવ્યું છે.

સુરત : પાંડેસરા વિસ્તારમાં ડમ્પર નીચે પડતું મુકી યુવકનો આપઘાત, સમગ્ર ઘટના થઈ CCTVમાં કેદ...

21 May 2023 11:07 AM GMT
યુવકે અચાનક જ ડમ્પરના ટાયર નીચે કૂદી પડ્યો હતો, ત્યારે ડમ્પરનું ટાયર તેના શરીર પરથી ફરી વળતાં યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું

સુરત : ધાબા પર સૂવા જવાના ઝઘડામાં પિતાએ દીકરીને છરાના 25 ઘા મારી પતાવી દીધી, ઘટના CCTVમાં કેદ...

21 May 2023 9:31 AM GMT
પિતાએ જ જુવાનજોધ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કડોદરાના સત્યમ નગરમાં રામાનુજ શાહુએ છત પર સૂવા બાબતે પત્ની રેખાદેવી સાથે ઝઘડો કર્યો હતો

સુરત: 24 કલાકમાં અલગ અલગ સ્થળોએથી 3 મૃતદેહ મળતા ચકચાર,પોલીસે તપાસ શરૂ કરી

21 May 2023 9:29 AM GMT
સુરત મૃતદેહ મળવાનો સીલસિલો યથાવત રહયો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં અલગ અલગ સ્થળેથી 3 મૃતદેહ મળી આવ્યા

સુરત : 500 રૂપિયાની લેતીદેતીમાં મિત્રની હત્યા કરનાર હત્યારા મિત્રની 18 વર્ષ બાદ તમિલનાડુથી ધરપકડ...

14 May 2023 11:09 AM GMT
આરોપીએ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તમિલનાડુ રાજ્યના તિરૂપ્પુર જિલ્લામાં આવેલ સુખમપલયમ ગામમાં સંચા મશીનના કારખાનામાં મજુરી કામે લાગી ગયો હતો

સુરત; કાળમુખા ડમ્પરના તોતિંગ ટાયરો નીચે કચડાઈ જતાં 14 વર્ષીય તરુણનું મોત, મામીનો જન્મદિવસ ઉજવી ઘરે જઈ રહ્યા હતા ભાઈ બહેન

9 May 2023 4:48 PM GMT
બહેન મોપેડ ચલાવતી હતી અને ભવ્ય પાછળ બેસીને જતો હતો. આ સમયે કાળમુખા ડમ્પરની અડફેટે આવી જતા ભવ્યનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું

સુરત : બારડોલીના નાંદીડા ગામે રૂ. 89 લાખના ખર્ચે એનિમલ ક્રીમીનેશન મશીન મુકાશે, ધારાસભ્ય ઈશ્વર પરમારના હસ્તે ખાતમુહૂર્ત

8 May 2023 10:08 AM GMT
નાંદીડા ગામે મૃત પશુઓના નિકાલ માટે સ્મશાનગૃહ બનાવવામાં આવશે. જેમાં 8 ટનની ક્ષમતા સાથેનું એનિમલ ઇન્સ્યુલેટર મશીન મુકવામાં આવશે

સુરત: પાંડેસરામાં લુમ્સ ખાતામાં કરંટ લાગતા 28 વર્ષના યુવાનનું મોત નિપજયુ,પોલીસે તપાસ શરૂ કરી

8 May 2023 7:09 AM GMT
ઇલેક્ટ્રીક વાયર ખુલ્લા હોવાથી તેના હાથમાં રહેલ બીમ છુટ્ટા કરવાનો તાર હતો તે વીજળીના ખુલ્લા તારને અટકી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

સુરત : પાંડેસરાની 45 વર્ષીય મહિલાને શ્વાસ લેવામાં પડી તકલીફ, સારવાર મળતા પહેલા જ હાર્ટ એટેકથી મોત..!

7 May 2023 9:57 AM GMT
સુરતમાં વધુ એક મહિલાને હાર્ટ એટેના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે

સુરત : બ્રેઈનડેડ યુવકના લીવર, કિડની અને આંતરડાનું અંગદાન, ૩ લોકોને નવજીવન આપવા પરિવારનો સેવાયજ્ઞ

3 May 2023 1:22 PM GMT
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલમાંથી 22મુ અંગદન કરવામાં આવ્યું છે. મૂળ યુપીના મિર્ઝાપૂરનો વતની અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં...