વડોદરા : સરકારી કચેરીના દરવાજે બેલમાં આગ લાગતાં ફાયર વિભાગનું “હાસ્યાસ્પદ” ડિંગડોંગ, કલાકો બાદ કોલ મળતા કચેરીમાં કરી મુકી દોડાદોડી...
વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેનની ઓફિસની બહાર લાગેલા બેલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, 3 કલાક બાદ કોલ મળતા ફાયર વિભાગની ટીમે કચેરીમાં દોડાદોડી કરી મુકી હતી.