Connect Gujarat

You Searched For "કમોસમી વરસાદ"

ભરૂચ: હાંસોટમાં માછીમારી કરવા માટે ગયેલા દાદી અને પૌત્રનું વીજળી પડવાથી મોત

26 Nov 2023 2:12 PM GMT
માછીમારી કરવા માટે ગયેલા દાદી અને પૌત્રનું વીજળી પડવાના કારણે દાઝી જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયુ

ભરૂચ: શુકલતીર્થના મેળામાં કમોસમી વરસાદનું વિઘ્ન,બેટ પર ફસાયેલ 25 લોકોનું કરવામાં આવ્યુ રેસક્યું

26 Nov 2023 10:50 AM GMT
મેળાના સ્થળ પર પણ વરદના પાણી ભરાયા હતા અને કાદવ કીચડનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું હતું

ભરૂચ:અંકલેશ્વર-હાંસોટમાં સરેરાશ 2 ઇંચ કમોસમી વરસાદ, ખેડૂતોના લાલટે ચિંતાની લકીર

26 Nov 2023 9:07 AM GMT
શિયાળામાં વરસાદના આગમનથી લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.માવઠાના કારણે શહેરોમાં જનજીવન અસ્તવ્યસત થયુ છે

સુરેન્દ્રનગર: કમોસમી વરસાદ વરસતા ખેડૂતો બન્યા ચિંતિત,જીરું-વરીયાળી સહિતના ખેતીના પાકને નુકશાનની ભીતિ

26 Nov 2023 8:10 AM GMT
સવારથી સમગ્ર ઝાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ થયેલ હોય જેમાં ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે

રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ, ઠેર ઠેર વૃક્ષો ધરાશયી

26 Nov 2023 6:57 AM GMT
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સરક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે

સરકારે માવઠાંથી થયેલ પાક નુકશાનીની સહાય જાહેર કરી, જાણો કેટલા મળશે

4 May 2023 12:38 PM GMT
કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકશાન જોવા મળ્યું હતું. રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઇ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની...

આંબાલાલ પટેલની મોટી આગાહી, એપ્રિલના અંતમાં અને મેની શરૂઆતમાં ગુજરાતમાં વાવાઝોડાનું અનુમાન

23 April 2023 8:03 AM GMT
મે મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વાવાઝોડાની સાથે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

સુરત: દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે સુગર મિલોની ચિંતા પણ વધારી, જાણો કારણ

13 April 2023 8:35 AM GMT
સુગર મિલોની હાલ વર્ષ 2022-2023ની પૂર્ણ થયેથી સીઝનના અંતિમ આંકડા પર એક નજર કરવામાં આવે તો શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

“આગાહી” : આગામી 5 દિવસ વરસાદની શક્યતા નહિવત, દ. ગુજરાતમાં પડી શકે છે વરસાદ : હવામાન વિભાગ

31 March 2023 11:53 AM GMT
આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ પડી શકે છે. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં 2થી 4 ડિગ્રી તાપમાન પણ વધી શકે છે.

અમરેલી: કમોસમી વરસાદના કારણે ઈંટ ઉત્પાદકોને વ્યાપક આર્થિક નુકશાન,સરકાર સહાય ચુકવે એવી માંગ

7 March 2023 1:04 PM GMT
અમરેલી જિલ્લામાં 2 હજાર ઈંટ ઉત્પાદનના ઈંટો ના ભઠ્ઠાઓ આવ્યા હોય તેનો સર્વે કરીને ઈંટ ઉત્પાદકોનો સર્વે સાથે વળતર સરકાર ચૂકવે તેવી માંગ અમરેલી...

ભરૂચ : કમોસમી વરસાદ અને પૂરના કારણે ફૂલના પાકને મોટું નુકસાન, પાક ઓછો ઉતરતા 5 ગણો ભાવ વધારો...

25 Oct 2022 12:48 PM GMT
ભરૂચ જીલ્લામાં ફૂલની ખેતી કરતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. આ વર્ષે ફૂલનું ઉત્પાદન ઓછું થવાથી આ વર્ષે ફુલના ભાવમાં 5 ગણો વધારો નોંધાયો છે.

અમરેલી : આંબે ઝૂલતી કેસર કેરીઓ કમોસમી વરસાદના કારણે ખરી પડી, ખેડૂતોની હાલત કફોડી..

22 April 2022 1:29 PM GMT
પલટાયેલા વાતાવરણના કારણે કેરીના પાકને નુકશાન કમોસમી વરસાદના કારણે કેરીના ઉત્પાદનને પર અસર