ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇની ૯૮મી જન્મ નિમિત્તે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા ફ્રૂટ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેઇની ૯૮મી જન્મ જયંતી નિમિતે દેશભરમાં ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાય રહ્યા છે અમદાવાદમાં પણ તેઓની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.અમદાવાદની આસરવા સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય દર્શના વાઘેલા દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો દ્વાર દર્દીઓને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું