Connect Gujarat

You Searched For "Ahmedabad Airport"

ઉનાળામાં વિદેશમાં હરવા ફરવા જતા શોખીન લોકો માટે ખુશીના સમાચાર, અમદાવાદ એરપોર્ટ પર સમર શેડ્યુલની નવી ફ્લાઇટ થશે શરૂ

29 March 2024 5:15 PM GMT
ઉનાળાના સમયમાં વિદેશમાં હરવા ફરવા જતા શોખી લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર31 માર્ચથી 26 ઓક્ટોબર, 2024...

અમદાવાદ: SOGએ વિદેશ ઉડાન ભરે એ પૂર્વે 5 યુવાનોની કરી અટકાયત,પાસપોર્ટમાં ચેડા કર્યા હોવાનું બહાર આવ્યું

30 Jan 2023 11:51 AM GMT
એસઓજીએ એરપોર્ટ પરથી દેશની બહાર વિદેશ જવા માંગતા 5 યુવકોની ધરપકડ કરી છે. આ તમામ યુવકોના પાસપોર્ટમાં ચેડા કરવામાં આવ્યા હતા.

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી કેટલીક ફ્લાઇટ મોડી, તો કેટલીક ફ્લાઇટ કેન્સલ થતાં મુસાફરોમાં રોષ..!

9 Jan 2023 11:29 AM GMT
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં માળખાકીય સુવિધાઓ વધતા ટ્રાફિકમાં ભારે વધારો થયો છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ઈ- સિગારેટ પીતી યુવતી પકડાઈ, પોલીસે ગુનો દાખલ કર્યો

8 Oct 2022 5:13 AM GMT
હુક્કાબાર પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવતા હવે યુવાનો ઇ સિગારેટ તરફ વળ્યા

અમદાવાદ એરપોર્ટથી 27થી વધુ રમણીય સ્થળની મળશે કનેક્ટિવિટી, વાંચો વેકેશનના દિવસોમાં કઈ ફ્લાઈટ શરૂ કરાય

7 May 2022 6:37 AM GMT
ઉનાળુ વેકેશનમાં પ્રવાસન માટેના વિવિધ રમણીય સ્થળની મુલાકાત માટેનો સમય આવી ગયો છે.

અમદાવાદ એરપોર્ટ પર નવું કાર્ગો ટર્મિનલ કાર્યરત, જાણો અનેક સુવિધા વિશે..?

26 April 2022 6:43 AM GMT
રાજ્યના સૌથી મોટા સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારથી નવી અને અદ્યતન સેવા શરૂ કરવામાં આવી છે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે, રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

24 March 2022 4:58 AM GMT
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાત આવી પહોંચતા અમદાવાદ એરપોર્ટ ખાતે તેઓનું સ્વાગત અને ઉષ્મા પૂર્ણ અભિવાદન ગુજરાતના રાજ્યપાલ...

મહિલા સહિત ત્રણ લોકોના પેટમાંથી મળી સોનાની પેસ્ટની કેપ્સુલ, જાણો શું છે સમગ્ર મામલો...?

23 March 2022 7:28 AM GMT
અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 2.6 કિલો સોના સાથે ત્રણ મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, અમદાવાદ એરપોર્ટથી માંડી દિવસભરના તમામ કાર્યક્રમોની જુઓ યાદી

11 March 2022 2:59 AM GMT
કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે

અમદાવાદ એરપોર્ટને મળ્યો " ઉત્તમ પ્રાદેશિક રિજીયોનલ એરપોર્ટ ઓફ ધ યર "તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ

2 March 2022 7:08 AM GMT
દિલ્હીમાં એસોસિએટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડીયાનો ” ઉત્તમ પ્રાદેશિક રિજીયોનલ એરપોર્ટ ઓફ ધ યર “તરીકેનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં...

અમદાવાદ એરપોર્ટને હેરિટેજ લુક આપવા પ્રયાસ,તૈયારીઓ શરૂ કરાય

29 Dec 2021 5:33 AM GMT
અમદાવાદ એરપોર્ટ હેરિટેજ લુક આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત વાયબ્રન્ટ સમિટ લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

અમદાવાદ: કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, એરપોર્ટ પર કરાયુ ભવ્ય સ્વાગત

28 Aug 2021 11:49 AM GMT
ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે, અમદાવાદ એરપોર્ટ પર કરાયુ ભવ્ય સ્વાગત.