Connect Gujarat

You Searched For "Ambulance"

સુરેન્દ્રનગર : એમ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના, એમ્બ્યુલન્સના ચાલક સહિત 3 લોકોના મોત…

26 March 2024 7:10 AM GMT
ચોટીલા-રાજકોટ હાઇવે પર એમ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત 3 લોકોના મોત નીપજ્યાં છે.

ચોટીલા-રાજકોટ હાઇવે પર એમ્બ્યુલન્સનો ગમખ્વાર અકસ્માત, એમ્બ્યુલન્સના ડ્રાઇવર સહિત 3 લોકોના મોત

26 March 2024 4:42 AM GMT
ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગત રાત્રે આપગીગાના ઓટલા નજીક અજાણ્યા વાહન સાથે અકસ્માત થતાં એમ્બ્યુલન્સમાં સવાર પેશન્ટ સાથે રહેલા તેમના બેન તથા...

“બસ” નહીં તો કુછ નહીં... : એમ્બ્યુલન્સમાં બેસી સાબરકાંઠા નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ પ્રેક્ટિકલ માટે જવા મજબૂર..!

7 Feb 2024 9:53 AM GMT
સરકારી નર્સિંગ કોલેજમાં સ્કુલ બસ કંડમ હોવાને લઈ તેમજ સરકાર દ્વારા બસની ફાળવણી નહીં કરાતા વિધાર્થીનીઓ એમ્બ્યુલન્સમાં બેસી મુસાફરી કરવા મજબૂર બની છે.

વટામણ 108ની ટિમે ખાખસર ગામની મહિલાની એમ્બ્યુલન્સમાંજ સફળ પ્રસુતિ કરાવી

6 Feb 2024 3:10 PM GMT
ખાખસર ગામ ના 30 વર્ષીય ભરવાઙ સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતા ૧૦૮ ટીમને જાણ કરવામાં આવી હતી. વટામણ ખાતે કાર્યરત ૧૦૮ વાનના ઈ.એમ.ટી. હિંમત ચાવડા અને...

અમરેલી : દરિયાના ઉછળતા મોજા વચ્ચે શિયાળબેટની સગર્ભા મહિલાને 108 બોટ એમ્બ્યુલન્સ મારફતે પીપાવાવ જેટી પર લવાય...

14 Jun 2023 9:58 AM GMT
બિપરજોય વાવાઝોડાની આફત વચ્ચે દરિયો બન્યો વધુ તોફાનીશિયાળબેટની સગર્ભા મહિલાને 108 બોટ એમ્બ્યુલન્સની મળી સેવાસરાહનીય કામગીરી બદલ પરિવારજનોએ તંત્રનો...

ભરૂચ:દહેજની SRF કંપની દ્વારા એમ્બ્યુલન્સનું કરાયુ દાન, જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે લોકાર્પણ

27 April 2023 11:10 AM GMT
ભરૂચ જિલ્લા પંચાયત ખાતે અદ્યતન સુવિધા સજજ એમ્બ્યુલન્સનું લોકાર્પણ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે કરવામાં આવ્યું હતું.

ભરુચ: સિવિલ હોસ્પીટલમાં અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ થશે, .37 લાખના ખર્ચે કરાઇ એમ્બ્યુલન્સની ખરીદી

18 April 2023 5:09 PM GMT
ભરુચ સિવિલ હોસ્પિટલનું આધુનીકરણઅનેક સુવિધાઓથી સજ્જ થશે હોસ્પિટલઆધુનિક સુવિધાથી સજજ એમ્બ્યુલન્સ આવશેદર્દીઓને હવે રિપોર્ટ કરાવવા બીજે જવું નહીં પડેભરૃચ...

ભરૂચ : અગ્રવાલ સમાજ દ્વારા નારાયણ હોસ્પિટલ એમ્બ્યુલન્સનું દાન, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત...

19 March 2023 8:01 AM GMT
નારાયણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને અગ્રવાલ સમાજ ભરૂચ અને અંકલેશ્વર દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સનું દાન આપી...

અમરેલી : એમ્બ્યુલન્સ અને ખાનગી બસ વચ્ચે સર્જાયો અકસ્માત, એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને દર્દીના સગાનું મોત

22 Oct 2022 9:03 AM GMT
અમરેલી જિલ્લાના ધારી નજીક ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને દર્દીના સગાનું ઘટના સ્થળે મોત નીપજ્યું...

PM મોદીનો કાફલો એમ્બ્યુલન્સને રસ્તો આપવા રોકાયો, જુઓ વીડિયો...

30 Sep 2022 12:09 PM GMT
ગુજરાતમાં એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અમદાવાદથી ગાંધીનગર જતા માર્ગ પર રોકાયો હતો.

સુરત: સિંઘમ ફિલ્મની જેમ એમ્બ્યુલન્સમાંથી ઝડપાય રૂ.25.80 કરોડની ડુપ્લિકેટ ચલણી નોટ, જુઓ કોની થઈ ધરપકડ

30 Sep 2022 10:30 AM GMT
સુરતના કામરેજ નજીક એમ્બ્યુલન્સમાં લઈ જવાતી ડુપ્લિકેટ ચલણી નોટનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ : સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર 'એમ્બ્યુલન્સ'ની સુવિધા ઉપલબ્ધ કરાવા આયોજન

17 July 2022 3:46 AM GMT
વલસાડ જિલ્લામાં કુલ ૧૦ સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) અને ૫૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) કાર્યરત છે.