ગુજરાત અમરેલી : જંગલ વિસ્તારમાં એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓ માટે વનવિભાગે પાણીના પોઇન્ટ કાર્યરત કર્યા... ભારત દેશની આન, બાન અને શાન સમા એશિયાટિક સિંહો સહિત વન્યપ્રાણીઓને ઉનાળામાં પીવાના પાણી માટે વલખાં ન મારવા પડે તે માટે અમરેલીના ધારી-ગીર પૂર્વ વનવિભાગ દ્વારા વિવિધ સ્થળે પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 03 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા મોરોક્કોમાં 30 લાખ રખડતા કૂતરાઓ કેમ મારવામાં આવશે, આખરે આવું શું થયું? મોરોક્કોમાં 3 મિલિયન સ્ટ્રીટ ડોગ્સને મારી નાખવામાં આવશે. શેરીના કૂતરાઓને આટલી મોટી સંખ્યામાં મારવા ખરેખર આઘાતજનક છે. મોરોક્કોમાં આ 30 લાખ શ્વાનને મારવા માટે સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. By Connect Gujarat Desk 18 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત હવે, ગુજરાતનો પશુપાલક વીમા કંપનીને માત્ર રૂ. 100 પ્રીમીયમ ચૂકવીને પોતાના પશુને “વીમા કવચ”થી સુરક્ષિત કરી શકશે... ગુજરાતના પશુપાલકોના વ્યાપક હિતને ધ્યાને લઇ રાજ્ય સરકારે ચાલુ વર્ષે રૂ. ૨૩ કરોડની બજેટ જોગવાઈ સાથે “પશુધન વીમા સહાય યોજના” અમલમાં મૂકી છે. By Connect Gujarat Desk 14 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: પ્રાણીસંગ્રહાલયને દિવાળી વેકેશન ફળ્યું,રૂ.22.32 લાખની થઈ આવક સુરત શહેરના સરથાણા પાસે આવેલા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રાણીસંગ્રહાલયને દિવાળી વેકેશન ફળ્યું છે,રજાઓમાં 80 હજાર જેટલા મુલાકાતીઓએ ઝૂની મુલાકાત લીધી હતી, By Connect Gujarat Desk 05 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ-કામગીરીની સમીક્ષા હેતુ કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાતે પહોચ્યા... સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદના કારણે 2 માનવ મૃત્યુ અને આકાશી વીજળી પડવાના લીધે 13 પશુઓના મૃત્યુ થયા છે. By Connect Gujarat Desk 28 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત:સવા વર્ષની બાળકીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ,પશુ-પક્ષીની કરી મિમીક્રી સુરતની સવા વર્ષની માનશ્રીએ 87 સેકન્ડમાં 20 પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની મીમીક્રી કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. By Connect Gujarat 17 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા : EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગરમીની સિઝનમાં અનેક પશુ-પક્ષીઓને મેડિકલ સારવાર અપાય... ખેડા જીલ્લામાં નિઃશુલ્ક એનિમલ હેલ્પલાઇન નંબર 1962 ઉપર કોલ કરીને પશુ-પક્ષીઓ માટે મદદ માંગી શકાય છે, By Connect Gujarat 30 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : કપરા ચઢાણ સાથે ઈડરીયા ગઢ પર પશુ-પક્ષીઓની જીવદયા મિત્ર મંડળ દ્વારા અનોખી સેવા... ઈડરિયો ગઢ દેશ-વિદેશમાં વખણાય છે. તે જ રીતે ઉત્તર ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં સૌથી વધુ તપતુ શહેર ઈડરિયા ગઢના ઈડર શહેરને માનવામાં આવે છે. By Connect Gujarat 16 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સુરેન્દ્રનગર : કાળઝાળ ગરમીમાં ઘુડખર અભ્યારણ્યમાં પશુ-પક્ષીઓ માટે પાણીની સુવિધા પુરી પાડતું તંત્ર... સુરેન્દ્રનગર જીલ્લામાં ઘુડખર, ઝરખ તેમજ વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા માટે ટેન્કર તેમજ ટ્રેકટર દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં તંત્ર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે. By Connect Gujarat 12 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn