ભરૂચભરૂચ : રતન તળાવ વિસ્તારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ... મકાનમાં રહેલ રોકડ રકમ સહિત સાતેક તોલા સોના-ચાંદીના દાગીના મળી અંદાજે રૂ. 3 લાખના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા By Connect Gujarat 12 May 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: બુલેટ ટ્રેનની કામગીરીની સાઈટ પરથી રૂ.1.90 લાખના માલમત્તાની ચોરી,પોલીસે શરૂ કરી તપાસ અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ કડકિયા કોલેજ નજીક આમલાખાડી પાસે એલ એન્ડ ટી કંપની દ્વારા બુલેટ ટ્રેનની કામગીરી હાથ ધરવામાં આવી છે.. By Connect Gujarat 27 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસરના કિસ્મતનગરમાં મકાનમાંથી સોના ચાંદીના ઘરેણા અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર,પોલીસે શરૂ કરી તપાસ તસ્કરોએ ઘરની જાળીનો નકુચો તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ દોઢ લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા By Connect Gujarat 02 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: કારપાર્ક કરી જમવા જવાનું અમદાવાના વેપારીને ભારે પડ્યું,કારનો કાચ તોડી રૂ.1 લાખના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર અમદાવાદના વેપારીની ગાડીના કાંચ તોડી ડીકીમાં મુકેલ રોકડા ૧ લાખ અને દસ્તાવેજોની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા By Connect Gujarat 26 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વોચમેન તરીકે કામ કરતા નેપાળી યુવાને ચોરીના 5 ગુનાને આપ્યો અંજામ,જુઓ પોલીસે કેવી રીતે કરી ધરપકડ પોલીસે તિકારામ વિશ્વકર્માની અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં આરોપીએ 25 દિવસમાં ચોરીના પાંચ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી By Connect Gujarat 26 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : બિલ્ડરનો પરિવાર કુલદેવીએ દર્શનાર્થે ગયો અને તસ્કરોએ ઘરમાં કરોડોનો હાથ ફેરો કર્યો,જાણો પછી શું થયું.. ભરૂચ શહેર સી - ડિવિઝન પોલીસ સ્ટેશને ૧ કરોડ ૩ લાખ રૂપિયાની ચોરીના મામલાનો ગુનો નોંધવામાં આવ્યો છે By Connect Gujarat 15 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : નિપનનગરનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 10 લાખથી વધુના માલમત્તાની ચોરી રોકડ રકમ 2.75 લાખ સહિત સોના-ચાંદીના દાગીના મળી રૂપિયા 10 લાખથી વધુના માલમત્તાની ચોરી થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 21 Mar 2022Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જંબુસર-આમોદમાં તસ્કરોનો તરખાટ,એક જ રાતમાં 4 મકાન અને દુકાનને બનાવ્યું નિશાન By Connect Gujarat 27 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : દીલ્હી ટ્રેડિંગ ગોડાઉનમાંથી ચોરાયેલા મુ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો By Connect Gujarat 11 Sep 2021Share Twitter Share Whatsapp LinkedIn