ભરૂચ : પોલીસ દ્વારા વિશેષ ઝુંબેશ હેઠળ જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરનાર 221 સામે ગુન્હો દર્જ કરાયો
ભરૂચ પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત ભાડુઆત,પરપ્રાંતીય મજુરોના વેરીફીકેશન અંગેના જાહેરનામાનો ભંગ કરનાર કુલ 221 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી