મનોરંજન ફિલ્મ 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડ, મહિલાનું મોત-3 ઘાયલ હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. By Connect Gujarat Desk 05 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: GIDCમાં આવેલ લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ અંકલેશ્વર જીઆઇડીસીમાં છાશવારે આગના બનાવો બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું By Connect Gujarat 10 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ઇન્ડિયન પ્રીમિયર લીગ Kohli vs Gambhir: લખનૌ-બેંગ્લોર મેચમાં હંગામો, નવીન-ઉલ-હક સાથે કોહલીની બોલાચાલી બાદમાં ગંભીર સાથે થઈ દલીલ, જુઓ વિડિયો IPL 2023ની 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનૌ સુપરજાયન્ટ્સને 18 રનથી હરાવ્યું હતું. By Connect Gujarat 02 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : રઘુકુળ માર્કેટ-2ની મીટર પેટીમાં ફાટી નીકળી આગ, મેયર ઘટના સ્થળે દોડી આવ્યા. રીંગરોડ સ્થિત રઘુકુળ માર્કેટ-2માં આવેલ વીજ કંપનીની મીટર પેટીમાં ગત રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિકોમાં ભારે નાસભાગ મચી હતી. By Connect Gujarat 27 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : જલધારા ચોકડી નજીક બહુમાળી બિલ્ડીંગના બીજા માળે લાગી આગ, ફાયર ફાઇટરો દોડ્યા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ એક બહુમાળી બિલ્ડીંગના બીજા માળે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat 14 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા : એક્સિસ બેન્કના ATMમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ ખાનગી એક્સિસ બેન્કના ATM સેન્ટરમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat 09 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : નારાયણપુરાના AEC ચાર રસ્તા પાસે લોકોનો ચકકાજામ, જુઓ કેમ વિફર્યા લોકો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં એઇસી ચોકડી પાસે બિલ્ડિંગોનો કાટમાળ નાખવા માટે ડમ્પ સાઇટ બનાવવામાં આવતાં સ્થાનિકો વિફર્યા છે. By Connect Gujarat 01 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અંકલેશ્વર : શ્રી મહાકાલી ફાર્માફેમ કંપનીમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ એક કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat 11 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મહેસાણા:ઉંઝા હાઇવે પર ગેસ ભરેલા ટેન્કરે પલટી મારી; ગેસ લીકેજ થતાં અફરા તફરી મચી મહેસાણા પાલનપુર હાઇવે પર ગેસ ભરેલું ટેન્કર પલટી મારી જતાં ટેન્કરમાં ભરેલો ગેસ લીકેજ થયો હતો જેના કારણે અફરાતફરી મચી જવા પામી હતી. By Connect Gujarat 21 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn