ગુજરાત છોટાઉદેપુર : પાવી-જેતપુરના ભારજ નદી પુલનો એક ભાગ તણાયો, ગ્રામજનોને ભારે હાલાકી છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે ભારજ નદી ઉપર પુલનો એક ભાગ તણાયો હતો. ભારજ નદીનું ડાયવર્ઝન સંપૂર્ણ પાણીમાં ધોવાઈ જતાં અનેક લોકો અટવાયા હતા. By Connect Gujarat Desk 28 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : કવાંટમાં દંપતિની હત્યા બાદ મહિલાના પગ કાપી કડાની લૂંટ, સંખેડામાં પૈસા નહીં આપતા પુત્રના હાથે પિતાની હત્યા છોટાઉદેપુર જિલ્લામાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કવાંટ તાલુકામાં લૂંટના ઇરાદે દંપતિની હત્યાની ઘટના સામે આવી છે. By Connect Gujarat Desk 22 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : પ્રેમી-પ્રેમિકાના પ્રેમમિલન વેળા વિલન બની પહોચ્યા પ્રેમિકાના પિતા, પ્રેમીને ઉતારી દીધો મોતને ઘાટ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જેસીંગપુરા ગામે પ્રેમી-પ્રેમિકા પ્રેમમિલાપ કરી રહ્યા હતા, ત્યારે તેઓના મિલનમાં ભંગ પડ્યો હતો. By Connect Gujarat Desk 21 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર: નસવાડીના વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તે ડુંગરની ભેખડ ધસી પડી,ગ્રામજનોને ભારે હાલાકી નસવાડીના વાડિયાથી ખેંદા વચ્ચેના કાચા રસ્તે ડુંગરની ભેખડ ધસી પડી હતી.રસ્તો બંધ થતા ગ્રામજનો જાતે રસ્તાઓ સાફ કરવા મજબૂર બન્યા છે By Connect Gujarat 09 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : પાનવડના સિંગલા વાવ પાટીયા નજીક 50 વર્ષ જૂનું નાળુ તૂટી પડતાં વાહનચાલકોને હાલાકી..! છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે છોટાઉદેપુર-કવાંટ રોડ પર સિંગલા વાવ ગામના પાટીયા નજીક 50 વર્ષ જૂનું નાળુ તૂટી પડ્યું છે. By Connect Gujarat 28 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કમલમ કાર્યાલયનું ભૂમિપૂજન કરાયું... છોટાઉદેપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું By Connect Gujarat 26 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર:નસવાડીના આનંદપુરીમાં આંકડાના અડ્ડા પર સ્ટેટ મોનેટરીંગસેલની રેડ By Connect Gujarat 11 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : પુનિયાવાંટ ગામ નજીક એસટી બસમાં ફાટી નીકળી ભીષણ આગ, 25થી વધુ મુસાફરોનો આબાદ બચાવ છોટાઉદેપુર તાલુકાના પુનિયાવાંટ ગામ પાસે ઝરવા પુલ ઉપર અમદાવાદથી છોટાઉદેપુર આવતી એસટી બસમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. By Connect Gujarat 25 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત છોટાઉદેપુર : જર્જરીત ઓરડામાં ટપકતા વરસાદી પાણી વચ્ચે બાળકો અભ્યાસ કરવા મજબૂર, જુઓ પરવટા પ્રાથમિક શાળાના દ્રશ્યો... છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના પરવટા ગામે આવેલી 90 વર્ષ જૂની પ્રાથમિક શાળાના ઓરડા હાલ અતિ જર્જરીત હાલતમાં આવી ગયા છે By Connect Gujarat 14 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn