Home > Farmers
You Searched For "Farmers"
પાટણ : સમી માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણા ખરીદ-વેચાણમાં કૌભાંડ આચરાયું હોવાના ખેડૂતોના આક્ષેપ..
14 May 2022 12:46 PM GMTપાટણ જિલ્લાના સમી તાલુકામાં ટેકાના ભાવે ચણાની ખરીદી તથા વેચાણમાં કૌભાંડ આચરાયા હોવાની રાવ ઉઠી છે.
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર, જમીન રિ-સર્વે હવે ડિસેમ્બર 2022 સુધી કરાવી શકાશે
7 May 2022 10:22 AM GMTગુજરાતમાં જમીન રી સર્વે મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહેસૂલ વિભાગ અને કૃષિ વિભાગ દ્વારા જમીન રિ-સર્વે મુદ્દે એક બેઠક બોલાવવામાં આવી હતી.
અમરેલી : માંડરડીના ખેડૂતે ઓર્ગેનિક ખેતી કરી મેળવી બમણી આવક, અન્ય ખેડૂતોને આપી પ્રેરણા.
5 May 2022 11:10 AM GMTઅમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડરડી ગામના ખેડૂત છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે.
આગામી ખરીફ પાકોના વાવેતર સમયે ખેડૂતોને કાળજી રાખવા રાજ્ય સરકારનું સૂચન, વાંચો વધુ...
30 April 2022 11:32 AM GMTમુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.
માલ્યા અને ચોક્સી અબજો રૂપિયા લઇ ફરાર અને ખેડૂતને 31 પૈસા માટે બેંકે NOC ન આપી
28 April 2022 12:35 PM GMTગુજરાતમાં SBIની એક બ્રાન્ચે એક ખેડૂતને માત્ર 31 પૈસા બાકી રહેતા હોવાથી તેને NOC 'નો ડ્યુઝ સર્ટિફિકેટ' ન આપ્યું.
નર્મદા : પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનામાં KYC સિસ્ટમ આવવાથી ખેડૂતોમાં દોડધામ મચી,જાણો વધુ
28 April 2022 10:00 AM GMTપ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાને લઈને ખેડૂતોમાં હાલ ભારે દોડધામ મચી છે.કેમ કે ખેડૂતોના ખાતામાં જે 2000 રૂપિયા જમા થાય છે.
દેશના કરોડો ખેડૂતોને મોટી રાહત, મોદી સરકાર વધારશે ખાતર પર સબસિડી
27 April 2022 10:08 AM GMTદેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે ફર્ટિલાઈઝર સબ્સિડી વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ સીઝન આવી રહી છે
ભરૂચ: ખારીસીંગ બાદ ખેડૂતોના પીળા તરબૂચની પણ ભારે માંગ,દેશ-વિદેશમાં વખણાયા
24 April 2022 5:28 AM GMTભરૂચ જીલ્લામાં કોરોના કાળ બાદ ખેડૂતોએ કઈ ખેતી કરવી તે પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો પરંતુ કેટલાય ખેડૂતોએ કૃષિ તજજ્ઞ નિર્મલસિંહ યાદવ પાસેથી માર્ગદર્શન મેળવી...
સુરત : દક્ષિણ ગુજરાતમાં માવઠાએ બગાડ્યો કેરીનો પાક, સહાય માટે ખેડૂતે લખ્યો મુખ્યમંત્રીને પત્ર
23 April 2022 11:10 AM GMTસમગ્ર રાજ્યમાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટું નુકશાન પહોચ્યું છે
અંકલેશ્વર: આ સિઝનમાં કેરી લાગશે કડવી,જુઓ કયા કારણથી કેરીનાં ભાવમાં આવ્યો બમણો ઉછાળો
23 April 2022 9:27 AM GMTઅંકલેશ્વર સહીત દક્ષિણ ગુજરાતમાં આ વર્ષે કેરીનો પાક એક મહિનો મોડો આવે એવી શક્યતા જોવાઈ રહી છે ત્યારે તેની સીધી અસર કેરીના ભાવ પર જોવા મળશે
વડોદરા: માવઠાના કારણે ફળોના રાજા કેરીનો ભાવ આસમાને,જુઓ શું કહી રહ્યા છે વેપારીઓ
21 April 2022 7:59 AM GMTજેને કારણે કેરીના પાકને ૩૦ ટકા જેટલું નુકસાન થતા આ વર્ષે કેરીના ભાવ આસમાનને આંબે એવી સ્થિતીનું નિર્માણ થયું છે.
કમોસમી વરસાદની "આગાહી" : ખેડૂતોએ કાળજી લેવા ગુજરાત સરકારે તાકીદ કરી
20 April 2022 2:14 PM GMTભારત મૌસમ વિભાગ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટના કેટલાક જીલ્લાઓમાં આગામી 2 દિવસ દરમ્યાન 30થી 40 કિ.મી./કલાક...