હવે સોનું થયું સસ્તું , તપાસો સોનાના નવા ભાવ
સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નબળાઈ નોંધાઈ છે. COMEX પર સોનાની કિંમત 0.50 ટકા ઘટીને $2912 પ્રતિ ઓન્સ થઈ ગઈ છે. ગુજરાતમાં 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ માટે 80,250 રૂપિયા છે, જે ગઈકાલે 80,700 રૂપિયા હતો.