ભરૂચ ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની તિશા તમાકુવાલાએ GTUમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની તિશા તમાકુવાલાએ GTUમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું હતું. By Connect Gujarat Desk 17 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ GTU ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું ભરૂચના ભોલાવ ખાતે આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીનીઓએ GTU ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. By Connect Gujarat Desk 17 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી અને મિટકોન કન્સલ્ટન્સી એન્જિ. સર્વિસીસ લિ. વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરાયા... ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી અને મિટકોન કન્સલ્ટન્સી એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ વચ્ચે વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 05 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે ખેલો “LDCP” સ્પોર્ટ્સ સેલિબ્રેશનનો ભવ્ય પ્રારંભ કરાયો... ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે 5 દિવસીય ખેલો “LDCP” સ્પોર્ટ્સ સેલિબ્રેશનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, By Connect Gujarat Desk 05 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિર યોજાય... ભરૂચ શહેરના ભોલાવ વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે થેલેસેમિયા ચેકઅપ કેમ્પ સહિત રક્તદાન શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 02 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના પટાંગણમાં પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 26 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની 2 વિદ્યાર્થીનીએ સેમેસ્ટર-7ની ફાઇનલ પરીક્ષામાં ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું... લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી-ભરૂચના સમસ્ત ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ અને સ્ટાફગણ તરફથી બન્ને વિદ્યાર્થીનોએ અભિનંદન પાઠવવામાં આવ્યા By Connect Gujarat 15 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો આજરોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કૉલેજ ઓફ ફાર્મસી ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 07 Apr 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે પત્રકારો માટે પ્રાથમિક ચિકિત્સા અંગે તાલીમ શિબિર યોજાઇ અંકલેશ્વર પ્રોલાઇફ ફાઉન્ડેશન તથા ભરૂચ સક્રિય પત્રકાર સંઘના સંયુકત ઉપક્રમે આજરોજ પ્રાથમિક ચિકિત્સા અંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 17 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn