ગુજરાત સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, પૂર્ણ કક્ષાએ ભરાવામાં માત્ર 1.5 મીટર જ દૂર ! ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણકક્ષા સુધી ભરાવવા માટે માત્ર દોઢ મીટર જ દૂર રહ્યો છે ત્યારે નર્મદાના નીરના વધામણા કરવા આયોજન થઈ રહ્યું છે By Connect Gujarat Desk 15 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વાર 136 મીટરની સપાટીને પાર ગુજરાતની જીવા દોરી સમાન સરદર સરોવર નર્મદા ડેમની જળ સપાટીએ સીઝનમાં પ્રથમવાર 136 મીટરની સપાટી વટાવી છે By Connect Gujarat Desk 14 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ગોલ્ડનબ્રીજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો,ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણીની આવક નદીની જળ સપાટી 19 ફૂટને પાર કરી ગઈ છે.નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે. નર્મદા નદીની જળ સપાટીમાં વધારો થતા તંત્ર દ્વારા નદીના પટમાં લોકોને ન જવા સૂચના આપવામાં આવી છે By Connect Gujarat Desk 13 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો, ડેમના 4 ગેટ બંધ કરાયા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય ઘટાડો થયો છે ત્યારે નર્મદા ડેમની જળ સપાટી 135.35 મીટર નોંધાઈ છે By Connect Gujarat Desk 14 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા : સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારા સાથે મનમોહક દ્રશ્યો સર્જાયા, પ્રવાસીઓની સંખ્યામાં વધારો નર્મદા બંધમાંથી ધરસમસતા પાણીના પ્રવાહ વહેતા ધોધને નિહાળવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જે આહલાદક દ્રશ્ય જોઈ પ્રવાસીઓ પણ મંત્રમુગ્ધ થતા જોવા મળે છે. By Connect Gujarat 11 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સરદાર સરોવર નર્મદા ડેમ મહત્તમ સપાટીથી 7 મીટર દૂર, 132 મીટરને પાર નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે ડેમની જળ સપાટી 132 મીટરને પાર કરી ગઈ છે By Connect Gujarat Desk 10 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડીયા તાલુકાના પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી... ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂર અસરગ્રસ્તોને અનાજની કીટનું વિતરણ કર્યું હતું. આ સાથે જ અસરગ્રસ્તોની વેદનાઓ સાંભળી ઉચ્ચકક્ષાએ જૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું By Connect Gujarat 23 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજ સામે જૂના બોરભાઠાના ખેડૂતોમાં નારાજગી, જુઓ શું કહ્યું ધરતીપુત્રોએ..! જૂના બોરભાઠા ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. જેમાં હેક્ટર દીઠ સહાય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. By Connect Gujarat 23 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: નર્મદા નદીના પૂરના કારણે અંકલેશ્વરના 3 ગામ બન્યા સંપર્ક વિહોણા,તંત્ર આવ્યુ મદદે ભરૂચ નજીક નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે ત્યારે અંકલેશ્વર તાલુકાના છાપરા,નવા કાસીયા,જુના કાસીયા સહિતના ગામ સંપર્ક વિહોણા બન્યા છે By Connect Gujarat 17 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn