Connect Gujarat

You Searched For "Ankleshwar"

અંકલેશ્વર: સરદાર પટેલ હાર્ટ હોસ્પિટલમાં કાર્ડીઓથોરાસિક સર્જરી ડિપાર્ટમેન્ટ શરૂ કરાયો

23 April 2024 9:37 AM GMT
સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હૃદયરોગની સારવાર માટે કાર્ડીઓથોરાસિક સર્જરી ડિપાર્ટમેન્ટ પુનઃ શરૂ કરાયો છે.

અંકલેશ્વર: બે અલગ અલગ સ્થળોએથી ગાંજાનો 10 કિલો જથ્થો ઝડપાયો, રૂ.1.63 લાખનો મુદ્દામાલ જપ્ત

23 April 2024 8:51 AM GMT
બે અલગ અલગ સ્થળોથી અંદાજિત 10 કિલોથી વધુનો ગાંજો મળી કુલ 1.63 લાખનો મુદ્દામાલ સાથે પોલીસે મહિલા સહિત બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર: ચૂંટણીના મહોલ વચ્ચે કોસમડી ગામે ધીંગાણું, સામસામી પોલીસ ફરિયાદ

23 April 2024 8:35 AM GMT
કોસમડી ગામના તળાવ ફળિયામાં રહેતા દિલિપ ચંદુ વસાવા ગતરોજ સાંજે ગામમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને મળવા ગયો હતો

“Yes ! i Will Vote” : મતદાર જાગૃતી અર્થે અંકલેશ્વરમાં પત્રકારોએ રેલી યોજી, કનેક્ટ ગુજરાત પણ અભિયાનમાં જોડાયું

23 April 2024 7:06 AM GMT
GIDC વિસ્તારમાં કનેક્ટ ગુજરાત ન્યૂઝ ચેનલ તેમજ અંકલેશ્વર સમસ્ત પત્રકાર દ્વારા મતદારોને જાગૃત કરવા મતદાર જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર : ચૈતર વસાવાના પ્રચાર વેળા કોસમડી ગામે ભાજપ-AAPના કાર્યકરો વચ્ચે ધીંગાણું, 2 લોકો ગંભીર

22 April 2024 4:15 PM GMT
કોસમડી ગામમાં સભા કરવા માટે ઇન્ડિયા ગઠબંધન તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે વિવાદ સર્જાયો

અંકલેશ્વર: સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજીત GCL-4 ક્રિકેટ ટુર્નામેન્ટની પુર્ણાહુતી, ફલાવર ઇલેવનનો વિજય

22 April 2024 11:19 AM GMT
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ જી.સી.એલ-4 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફ્લાવર ઇલેવનનો ભવ્ય વિજય થયો.

ભરૂચ: અંકલેશ્વરની કડકિયા કોલેજ નજીક કારનું ટાયર ફાટતા અકસ્માત, બાઈક અને રીક્ષાને મારી ટક્કર

22 April 2024 9:55 AM GMT
અંકલેશ્વર-હાંસોટ માર્ગ ઉપર કારનું ટાયર ફાટતાં ત્રિપલ અકસ્માત સર્જાતા ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી.

અંકલેશ્વર : મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપી સહિત ચોરીના મોબાઇલ લેનાર 2 ઇસમોને ભરૂચ LCBએ ઝડપી પાડ્યા

22 April 2024 8:49 AM GMT
પાનોલી પોલીસ મથકના મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસતા ફરતા આરોપીને અન્ય ચોરીના 3 મોબાઇલ સાથે તથા ચોરીના મોબાઇલ વેચાણ-લેનાર 2 ઇસમોને 8 નંગ મોબાઈલ જેની...

અંકલેશ્વર : શરીરને શીતળતા પ્રદાન કરતી તાડફળી બની જૂના દીવા ગામના આદિવાસી પરિવારોની આજીવિકા…

22 April 2024 8:12 AM GMT
ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પંથકમાં તાડના વિપુલ પ્રમાણમાં વૃક્ષો છે. આ ઝાડ ઉનાળામાં તાડફળી (ગલેલી)નું મીઠું ફળ આપે છે.

અંકલેશ્વર : ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃતી રેલી યોજી, મતદારો જોગ કંકોત્રી લખી મતદાન કરવા અપીલ કરી

22 April 2024 7:40 AM GMT
આમ તો લગ્નની જાન નીકળે એટલે શહેનાઈ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે.

હવે... વૈવાહિક જીવનની નાની-મોટી તકરારોનું વૈવાહિક લોક અદાલત દ્વારા આવશે સુખદ નિરાકરણ...

21 April 2024 11:09 AM GMT
વૈવાહિક જીવનની તકરારોનું સરળતાથી અને સુખદ નિરાકરણ માટે પોલીસ સ્ટેશન સહિત સરકારી કચરીઓમાં વૈવાહિક અદાલતની ફરિયાદ પેટીઓ મુકવામાં આવી છે,

અંકલેશ્વર: બાઇસીકલ ક્લબ દ્વારા રેવા સાયકલોકાર્નિવલ યોજાયો,600 સાયકલવીરો જોડાયા

21 April 2024 6:20 AM GMT
રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા 8 માં રેવા સાઇક્લોકાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.