Connect Gujarat

You Searched For "Chief Minister Bhupendra Patel"

ગાંધીનગર : પંચાયત સેવાના વિવિધ સંવર્ગોમાં સીધી ભરતીથી પસંદગી પામેલા ઉમેદવારોને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા...

29 Oct 2022 9:39 AM GMT
મહાત્મા મંદિરે યોજાયો નિમણૂંક પત્ર એનાયત સમારોહ, મુખ્યમંત્રીના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પહોંચ્યા અક્ષરધામની મુલાકાતે, ચૂંટણી પહેલા કર્યા ભગવાનને નમન...

29 Oct 2022 7:35 AM GMT
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરે ભગવાન સ્વામિનારાયણના દર્શન તેમજ પૂજા-અર્ચના કરી...

રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂ. ૬૩૦ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ

28 Oct 2022 3:04 PM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કિસાન હિતકારી નિર્ણય લીધો છે. ર૦રરની ખરીફ રૂતુમાં થયેલા ભારે વરસાદથી પાક નુકશાની અન્વયે રાજ્ય સરકારે રૂ. ૬૩૦ કરોડનું સહાય...

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા વર્ષ નિમિત્તે નગર દેવી ભદ્રકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી....

26 Oct 2022 9:48 AM GMT
દિવાળીના તહેવાર અને નવા વર્ષ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અમદાવાદ શહેરના નગર દેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પોહચ્યા હતા.

અમદાવાદ : દુંદાળા દેવના દર્શને પહોંચ્યા મુખ્યમંત્રી, શ્રીજીભક્તોમાં ખુશી...

1 Sep 2022 7:57 AM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રીજીના દર્શને પહોંચ્યા, કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું

સુરત : ત્રિદિવસીય 'વાયબ્રન્ટ વિવર્સ એક્સ્પો'નું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન

26 Aug 2022 11:05 AM GMT
ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટ ખાતે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા તા. 26થી 28 દરમિયાન આયોજિત ત્રિદિવસીય વાયબ્રન્ટ વિવર્સ એકસ્પો-2022ને...

કચ્છ : PM મોદીના આગમન પૂર્વે મુખ્યમંત્રી સ્મૃતિ વનની મુલાકાતે, તૈયારીઓ અંગે જાત માહિતી મેળવી

25 Aug 2022 8:04 AM GMT
આગામી તા. 27 ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી કચ્છમાં નિર્માણ પામેલા મેમોરિઅલ પ્રોજેક્ટ સ્મૃતિ વનનું લોકાર્પણ કરવાના છે,

ગાંધીનગર : 100 ફૂટ ઊંચા ધ્વજદંડ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશાળ તિરંગો લહેરાવાયો...

13 Aug 2022 2:50 PM GMT
ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે વિશાળ તિરંગો લહેરાવાયો100 ફૂટના ધ્વજદંડ પર 30x20નો તિરંગો લહેરાયોમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગો લહેરાવાયોઆઝાદી કા...

નર્મદા : SOU ખાતે દેશના વિવિધ રાજ્યોના મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા

25 Jun 2022 3:30 PM GMT
ગુજરાતના રમત-ગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા

ગુજરાત : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારની વધુ એક સિદ્ધી, IT સેક્ટરની 2 ખ્યાતનામ કંપની સાથે કર્યા કરાર

20 Jun 2022 3:12 PM GMT
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારની વધુ એક સિદ્ધીના પગલે રાજ્યમાં IT સોફ્ટવેર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સેવામાં વધારો...

જામનગર : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિદસર સ્થિત ઉમિયા માતાના મંદિરે શિશ ઝુકાવ્યું...

3 April 2022 7:14 AM GMT
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સિદસર ખાતે ઉમિયા માતાના મંદિરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દર્શન માટે આવી પહોચ્યા હતા

સુરેન્દ્રનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડવાળા મંદિરે દર્શન સહિત પૂજા-અર્ચના કરી...

18 March 2022 6:01 AM GMT
વડવાળા મંદિર-દૂધરેજ ધામ અને સમસ્ત રબારી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિશેષ સન્માન કરવા માટે સન્માન સમારંભ યોજાયો હતો.