Connect Gujarat

You Searched For "Civil Hospital"

ભરૂચ: પ્રજ્ઞાચક્ષુઓને સેન્સર બેઝ સ્માર્ટ સ્ટીકનું વિતરણ કરાયું

2 Jan 2022 10:10 AM GMT
સેવા યજ્ઞ સમિતિ ભરૂચ ખાતે વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુઓને 45 થી વધુ સેન્સર બેઝ સ્માર્ટ સ્ટીક વિતરણનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ : કોરોનાની એન્ટ્રીથી ફફડાટ, તબીબો ફરી જોવા મળ્યાં પીપીઇ કીટમાં

29 Dec 2021 12:38 PM GMT
જિલ્લામાં ફરી માથુ ઉંચકી રહયો છે કોરોના, 24 કલાકમાં કોરોનાના બે પોઝીટીવ કેસ નોંધાયા

જુનાગઢ : સિવિલ હોસ્પિટલના તબીબો બન્યાં "ભગવાન", દર્દીને બક્ષ્યું નવજીવન

28 Dec 2021 11:14 AM GMT
મોતના મુખમાં ધકેલાઈ ગયેલા એક યુવાનને જૂનાગઢ GMERS જનરલ હોસ્પિટલના તબીબી સ્ટાફે એક માસ સુધી અવિરત સારવાર પુરી પાડી તેનો જીવ બચાવ્યો છે.

ગાંધીનગર : અચાનક જ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીની "ENTRY", દર્દીઓ સાથે વાતચીત કરી તબીબોને જરૂરી સૂચનો આપ્યા

27 Dec 2021 6:48 AM GMT
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અચાનક પહોચ્યા સિવિલ હોસ્પિટલ ,હોસ્પિટલનું નિરીક્ષણ કરી તબીબો-દર્દીઓ સાથે વાતચીત કરી

ભરૂચ : નાતાલ પર્વ નિમિત્તે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દી-બાળકોને કરાયું ચોકલેટ-બિસ્કિટનું વિતરણ

25 Dec 2021 8:48 AM GMT
108 ઈમરજન્સી સેવા દ્વારા કરાય નાતાલ પર્વની ઉજવણી, સિવિલ હોસ્પિટલમાં દર્દી-બાળકોને ચોકલેટ-બિસ્કિટનું વિતરણ

વલસાડ: સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકની ઉઠાંતરી, પોલીસે ગણતરીની કલાકોમાં મહિલાને બાળક સાથે ઝડપી પાડી

13 Dec 2021 4:29 PM GMT
વલસાડમાં સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે ગાયનેક વોર્ડમાંથી એક મહિલાનું નવજાત બાળક અજાણી મહિલા ચોરી ગઈ હોવાની ઘટના સામે આવી હતી. બાળકની માતાને જાણ થતાં...

સાબરકાંઠા : હિંમતનગર સિવિલ હોસ્પિટલના પહેલા માળેથી દર્દીએ લગાવી મોતની છલાંગ, આપઘાતનું કારણ અકબંધ...

12 Dec 2021 1:00 PM GMT
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલના પહેલા માળેથી દર્દીએ મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી હતી

જુનાગઢ : સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગની ઉપલબ્ધી, છેલ્લા 1 માહિનામાં 686 સગર્ભાઓની કરી સફળ ડિલિવરી..

10 Dec 2021 10:28 AM GMT
દર કલાકે એક નોર્મલ ડિલિવરી અને દર અઢી કલાકે એક સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી હોવાનું હોસ્પિટલના તબીબોએ જણાવ્યુ

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના તબીબોની હડતાલ સતત ચોથા દિવસે યથાવત,દર્દીઓને હાલાકી

9 Dec 2021 10:31 AM GMT
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની હડતાળનો આજે ચોથો દિવસ છે ત્યારે OPD ઈમરજન્સી સેવા સિવાય તમામ કામગીરીથી તબીબો અળગા જોવા મળી રહ્યા છે...

ભરૂચ: સિવિલ હોસ્પિટલ ખાતે 4થી ડિસેમ્બર સુધી ક્લબ ફૂટ કેમ્પનું આયોજન, નવજાત બાળકના પગનું વાંકાપણું કરી શકાશે દૂર

1 Dec 2021 9:50 AM GMT
સિવિલ હોસ્પિટલ ખાતે ક્લબ ફૂટ કેમ્પનું આયોજન ચોથી ડિસેમ્બર સુધી કેમ્પનું આયોજન

ભરૂચ: બેવડી ઋતુના કારણે બીમારીના પ્રમાણમાં વધારો,સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી

26 Nov 2021 10:42 AM GMT
શિયાળના ધીમા પગલે આગમન વચ્ચે હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ભરૂચમાં શરદી ખાંસી અને તાવના દર્દીઓમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે

અમદાવાદ: નવનિયુક્ત આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત

20 Sep 2021 7:30 AM GMT
આરોગ્ય મંત્રીએ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત, ઋષિકેશે આગામી આયોજન વિશે મેળવી માહિતી.