Connect Gujarat

You Searched For "ConenctGujarat"

ભરૂચ : વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં જંબુસર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ

8 July 2021 12:56 PM GMT
વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં જંબુસર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક યોજાઇ

અમદાવાદ : પતિનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવી વિમાની રકમ પડાવી લેતા પત્ની સહિત એક શખ્સની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

8 July 2021 12:52 PM GMT
પતિ પાસે કોઈ કામ ધંધો ન રહેતાં પત્નીએ એક શખ્સ સાથે મળીને પતિ સાથે વિશ્વાસઘાત કરી રૂપિયા મેળવવાનું કાવતરું રચ્યું

ઈંધણના ભાવમાં "ભડકો" : ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો, પ્રતિ લિટરે ભાવ રૂ. 100 નજીક પહોચ્યો

8 July 2021 6:12 AM GMT
ગુજરાતમાં આજે ફરી એકવાર પેટ્રોલના પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલના પ્રતિ લિટરે 10 પૈસાનો ભાવ વધારો થયો

ગુજરાતમાં ખેડૂતો માટે માઠા સમાચાર, હજુ 12 દિવસ વરસાદ ખેંચાસે હવામાન વિભાગની આગાહી

4 July 2021 4:50 PM GMT
15 જુલાઈ સુધી રાજ્યમાં 20 મી.મીથી વધારે વરસાદ દેખાઈ રહ્યો નથી 25 લાખ હેક્ટર વાવેતર પર જોખમ

જામનગર : સોસાયટીની બહાર ખુરશીઓ લગાવીને બેસવા વાળા જોઈ લો આ વિડિયો

4 July 2021 3:35 PM GMT
જામનગર હાપા વિસ્તારમાં પશુઑ ભૂરાયા થતાં સોસાયટીમાં બેઠેલા લોકોમાં નાશભાગ મચી

ભરૂચ : કુરાલ ગામમાં આવેલું છે પૌરાણિક જીનાલય, જૈન શ્રાવકે યોજી વિશેષ પુજા

4 July 2021 12:09 PM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર પાસે આવેલાં પૌરાણિક જીનાલય ખાતે 17 ભેદી પુજા અને 18 અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત : પુત્રવધુ 85 વર્ષીય સાસુને મારતી હતી માર, જુઓ વિડીયો વાયરલ થયા બાદ શું થયું

4 July 2021 11:55 AM GMT
વરાછા કમાલપાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધાને તેમના પુત્રવધૂના ત્રાસથી વરાછા પોલીસે ઉગારી માનવતાનું ઉમદા કાર્ય કર્યું છે

સુરત : ગોપાલ ઇટાલીયાના જુના વિડીયોનો વધતો વિવાદ, બજરંગ સેનાએ કર્યો વિરોધ

4 July 2021 11:08 AM GMT
પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાના ભુતકાળના એક વિડીયોએ વિવાદનો મધપુડો છંછેડયો છે

વડોદરા : દુધના ભાવવધારાનો અનોખો વિરોધ, ટીમ રીવોલ્યુશને મફતમાં દુધના પાઉચ આપ્યાં

4 July 2021 10:54 AM GMT
વડોદરાની ટીમ રીવોલ્યુશને દુધના ભાવવધારાનો વિરોધ કરવા મફતમાં દુધના પાઉચ આપી શહેરીજનોમાં આર્કષણ જમાવ્યું હતું..

દાહોદ : ખંગેલા પ્રા.શાળાના શિક્ષક છે પ્રજ્ઞાચક્ષુ પણ તેમના કાર્યને જોઇ તમે બોલી ઉઠશો "ઉસ્તાદ"

4 July 2021 9:18 AM GMT
મોબાઇલના નેટવર્કના ધાંધિયા છે અને ગરીબ મા-બાપ પાસે સ્માર્ટ ફોન નથી આવામાં શિક્ષકોને પ્રોત્સાહિત કરતો એક કિસ્સો દાહોદના ખંગેલા ગામેથી સામે આવ્યો...

સોમનાથ : વેરાવળ અને સોમનાથના 2 લાખ લોકોને 10 દીવસથી પાણીના વલખાં, તંત્રની એકબીજા પર ખો

4 July 2021 9:13 AM GMT
પવિત્ર તીર્થધામ સોમનાથ અને વેરાવળના 2 લાખ કરતાં વધારે લોકો છેલ્લા 10 દિવસથી પાણી માટે વલખા મારી રહયાં છે

ફિલિપાઇન્સમાં આર્મી સી-130 વિમાન થયું ક્રેશ, 40 લોકોને બચાવી લેવામાં આવ્યા

4 July 2021 7:19 AM GMT
ફિલિપાઇન્સમાં મોટો વિમાન દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ ફિલિપાઇન્સમાં ઉતરતી વખતે એક સૈન્ય વિમાન ક્રેશ થયું