Home > drinking water
You Searched For "Drinking Water"
ઊભા ઊભા કે સુતા સુતા પાણી પીવુ હાનિકારક, બગડી શકે છે આખા શરીરની હેલ્થ
26 March 2023 10:55 AM GMTમાનવના શરીરમાં પાણી નું ખૂબ જ મહત્વ રહેલું છે. જો પાણી શરીરમાં ઘટી જાય તો અનેક પ્રકારના રોગો ઉદ્ભવી શકે છે.
મોરબી : જુઓ, નેકનામના ગ્રામજનો કેવી રીતે કરી રહ્યા છે પાણીની બચત..!
14 March 2023 6:48 AM GMTમોરબી જિલ્લાના ટંકારા તાલુકાનું નેકનામ એક અનોખું ગામ છે. આ ગામમાં વોટર ATM એટલે કે, પાણીનું ATM છે.
સાબરકાંઠા : ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોને પીવાનું પાણી મળે તેવા ઉદ્દેશ્ય સાથે શ્રીમદ જેશીંગબાપા મંડળનું “સેવાકાર્ય”
1 March 2023 10:47 AM GMTઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોને પીવાનું પાણી પુરુ પાડવાના ઉદ્દેશ્ય સાથે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ગોધામજી ગામના શ્રીમદ જેશીંગબાપા મંડળ દ્વારા...
ભરૂચ: કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં પીવાના પાણીમાં અળસિયા નીકળતા સ્થાનિકોમાં રોષ, રોગચાળો ફાટી નિકળવાની દહેશત
29 Sep 2022 9:18 AM GMTભરૂચમાં પાલિકા દ્વારા પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે ત્યારે કેટલા વિસ્તારમાં પાણી ડહોળુ આવવાની બૂમો ઊઠી છે.
અમદાવાદ : AMCના વોટર ATM મશીનો બન્યા શોભાના ગાંઠિયા સમાન, પીવાનું પાણી ન મળતા લોકોમાં રોષ
24 May 2022 10:55 AM GMTAMCએ વિવિધ વિસ્તારોમાં વોટર ATM મશીન ઉભા કર્યા હાલ આ તમામ વોટર ATM જોવા મળ્યા બંધ હાલતમાં પાણી પીવા આવતા લોકોમાં AMC પ્રત્યે રોષ જોવા મળ્યો
સાબરકાંઠા: જીલ્લામાં પાણીની સર્જાય શકે છે કટોકટી,20 દિવસ ચાલે એટલો જ પાણીનો જથ્થો !
20 May 2022 7:25 AM GMTજિલ્લામાં ગુહાઈ જળાશયમાંથી રોજનું બે સે.મી. પાણી પીવા માટે પાણી પુરવઠા વપરાશ કરે છે ત્યારે પીવાનું પાણી હવે માત્ર ૨૦ દિવસ ચાલે તેમ છે.
ગીર સોમનાથ : કાળાપણ ગામના બાળકો શાળાએ નહીં, પણ પરિવાર સાથે જાય છે પીવાનું પાણી ભરવા...
7 May 2022 8:16 AM GMTગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કાળાપણ ગામના રહેવાસીઓ આઝાદીના આટલા વર્ષો બાદ પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.
ગીર સોમનાથ : રાજકીય ઇચ્છાશક્તિના અભાવે વર્ષોથી પીવાના પાણી માટે સંઘર્ષ કરતું જેપુર ગામ...
3 May 2022 10:01 AM GMTરાજકીય ઇચ્છાશક્તિના અભાવે ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલું જેપુર ગામ વર્ષોથી પાણી માટે સંઘર્ષ કરી રહ્યું છે.
સાબરકાંઠા : હાથમતિ-ગુહાઈ જળાશય વિકટ સ્થિતિમાં, પીવાના પાણી માટે લોકોને વલખાં મારવાનો વારો
1 May 2022 7:20 AM GMTઆકરી ગરમીથી જળાશયોના પાણી સુકાયા, હાથીમતિ જળાશયમાં માત્ર 7 ટકા પાણીનો સંગ્રહ
ભરૂચ : ભાજપ દ્વારા શહેરીજનોને પક્ષીઓને પીવાના પાણીના કૂંડાનું વિતરણ કરાયું...
9 April 2022 2:51 PM GMTસામાજિક પખવાડિયાના ભાગરૂપે ભાજપનું સેવાકાર્ય શક્તિનાથ ખાતે શહેરીજનોને કરાયું કૂંડાનું વિતરણ પક્ષીઓના પીવાના પાણી માટેના કૂંડાનું કર્યું વિતરણ
ભરૂચ : નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે આવતા પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે વલખાં...
30 March 2022 1:41 PM GMTનિલકંઠેશ્વર મંદિરે આવતા પરિક્રમાવાસીઓને હાલાકી છેલ્લા 8 માસથી સર્જાય છે પીવાના પાણીની સમસ્યા
ભરૂચ : ઉનાળાના આરંભે જ કે.જે.પોલીટેકનિક કોલેજમાં ઉદ્દભવી પીવાના પાણીની સમસ્યા..!
16 March 2022 10:23 AM GMTભરૂચ શહેરની કે.જે.પોલીટેકનિક કોલેજમાં ઉનાળાના આરંભે જ વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે,